મારા જીવન ઘડતરના પ્રેરણા સ્ત્રોત નીચે મુજબ છે. જેમણે મને જીવન જીવતા શીખવ્યુ છે.
મને નવો અવકાશ શોધી આપ્યો, દુનિયામાં આ પ્રકારના નવા પરિવર્તનોથી જાણકાર
બનાવ્યો. અજાણ દુનિયાને જાણીતી બનાવી, બધા પોતાના લાગ્યા એવા મારા પ્રેરક
બળોને વંદન….!
*** મારો માતા-પિતા, મારો પરિવાર, બાળકો અને પત્ની ***
1. સ્વ. બાલુભાઈ અ. પટેલ ( માસા, જિ. વલસાડ )
2. સ્વ. ધનમાય પિરોજશાહ પરિવાર
3. સ્વ. ડી.એન.પટેલ સાહેબ
4. ડૉ. રાયસિંગભાઈ બી. ચૌધરી સાહેબ ( એસોસિયેટ પ્રોફેસર વીર નર્મદ યુનિ. સુરત )
5. શ્રી. કાંતિભાઈ કરશાલા ( મને બ્લોગ જગતમાં પગરણ કરાવનાર )
6. શ્રી. ગોવિદભાઈ ( સ્વપ્ન જેસરવાકર – અમેરિકા નિવાસી )
7. શ્રી. અંકિતભાઈ આર. પટેલ ( ભાણેજ - બિલિમોરા (હાલ પુના): બ્લોગમાં ટેકનિકલ માર્ગદર્શન )


Posted by અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી on 24/11/2011 at 4:08 pm
જીવનપથ પરના માઈલસ્ટોન ને યાદ કરવા અને તેનો એહસાસ કરવો એ જ જીવનના યોગ્ય સંસ્કાર છે, જે ઉત્તમ ભાવ તમોએ અહીં દર્શાવ્યો…