!!!…સર્વ સમસ્યાઓનો એકજ ઉકેલ છે…!!!
બેકારોની મોટી ફોજ
સંખ્યા વધે છે રોજે રોજ
માઝા મુકતી ગરીબી
માંડ માંડ પહોંચે છે, રોટલીની કરીબ
રોજ રોજ થતા ભ્રષ્ટાચાર
બની છે, પ્રજા લાચાર
મોઘવારીમાં પિસાઈ રહી જનતા
ન રોકી શક્યા ફુગાવો
સાક્ષરતાના બણગા ફુંકતા
ન રોકી શક્યા અંધશ્રધ્ધા
ગ્યાસના ફુગ્ગાની માફક
ઉડતી પસ્તી જેવી વસ્તી
છત વગરના ઘરમાં
અછત છે, રોટલીની
સર્વ સમસ્યાઓનો એકજ ઉકેલ છે,
મૂલ્યનિષ્ઠ અને રોજગારલક્ષી શિક્ષણ
પૂજ્ય મહાત્મા ગાંધી કહી ગયા કે
કોઈપણ દેશની સાચી મિલકત ઉંચી ઈમારતો
નહિ પરંતુ પ્રમાણિકતા, એકતા અને સંસ્કાર છે.
++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત




Posted by પરાર્થે સમર્પણ on 25/04/2011 at 11:51 am
શ્રી કિશોરભાઈ,
સાચી વાત મુલ્ય નિષ્ઠ અને રોજગાર લક્ષી શિક્ષણ દ્વારા આ સમસ્યાઓ ઉકલી શકે.
Posted by Dr P A Mevada on 25/04/2011 at 8:17 pm
Respected Kishorebhai,
Sensitivity towards poor is need by all corporate world. Basic necessities if not available to downtrodden, the progress is not a real progress. This is really a drawback in democracy.
Posted by SIMA DAVE on 25/04/2011 at 8:45 pm
khub sachi vat
Posted by pravinbhai shah on 25/04/2011 at 10:19 pm
pu. mahatma gandhiji sachu kahigaya parntu hal te vat koi manatu nathi, ane mota bhage loko moti, ane uchi imarato banavava ma padigaya chhe, jethi desh na loko dukhi thai chhe, kishor bhai dhanyawad, jaisadguru, pravinbhai.
Posted by અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' on 26/04/2011 at 4:46 pm
આદરણીય ડૉ.કિશોરભાઈ,
એ હકીકત છે જીવનના મૂલ્યોનું જતન કરતાં ના આવડે તો જીવનમાં બધું વ્યર્થ જ છે.
Posted by અમિત પટેલ on 26/04/2011 at 8:07 pm
કિશોરભાઈ,
સાચી વાત છે, આપ શિક્ષક છો માટે આ વાત સારી રીતે સમજો છો,
મુલ્યનિષ્ઠ અને રોજગારલક્ષી શિક્ષણ દ્વારા આ સમસ્યાઓ ઉકલી શકાય પણ તેના માટેની કોઈ સ્કૂલ છે ખરી? મને તો બધી સ્કૂલો બિઝનેસ જ દેખાય છે.
Posted by અમિત પટેલ on 26/04/2011 at 8:08 pm
કિશોરભાઈ,સાચી વાત છે,
આપ શિક્ષક છો માટે આ વાત સારી રીતે સમજો છો,
મુલ્યનિષ્ઠ અને રોજગારલક્ષી શિક્ષણ દ્વારા આ સમસ્યાઓ ઉકલી શકાય પણ તેના માટેની કોઈ સ્કૂલ છે ખરી? મને તો બધી સ્કૂલો બિઝનેસ જ દેખાય છે.
Posted by fwigpwtell on 19/05/2011 at 7:57 pm
xtdaypvmtkrqoatyrrgr, higqqedgam , [url=http://www.krnwfqtuzs.com]sgjcrrihvd[/url], http://www.ccjnhwpjfo.com higqqedgam
Posted by નિલેષ જોશી on 20/02/2012 at 2:16 pm
ખૂબ સરસ અને વાસ્તવિકતા ની આબેહૂબ છબી રજૂ કરતો લેખ……….