મારૂ નામ બોલો………..! એક શિક્ષકને વર્ષો પહેલા ભણી ગયેલ. એક જુની વિદ્યાર્થીની મળી. છોકરીએ હોંશે હોંશે બધી જ માહિતી તેના શિક્ષકને પુછી, પરંતુ પેલા શિક્ષક મહાશય વર્ષોના વહાણા વાય ગયા હોવાથી તે છોકરીનુ નામ ભુલી ગયા હતા. તે શિક્ષક વર્ગખંડમાં ” આંકડાશાસ્ત્ર ” વિષય ભણાવતો હતો. અંતે શિક્ષકને નામ યાદ ન હોવાથી તેને નામ પુછ્યુ [...]
Archive for the ‘ગણિત ગમ્મત ગૃપ’ Category
24 Aug
!!!…૧ જવાબ લાવો…!!!
!!!…૧ જવાબ લાવો…!!! દશેદશ અંકનો ઉપયોગ કરી ૧ જવાબ લાવો. હિન્ટ ઃ ૧. દશે દશ અંક જેમકે…. ( ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૦ ) ૨. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોઈપણ રીતે લાવો. ડો.કિશોરભાઈ એમ.પટેલ
21 Jul
!!!…ગણિત મહારાણી…!!!
!!!…ગણિત મહારાણી…!!! ૧. ગણિત બધા વિષયોની મહારાણી છે…….ગણિતશાસ્ત્રી…..ગોસ ૨. ગણિતશાસ્ત્રી એટલે માનવીય વિચારધારાના ઉંચામાં ઉચા પગથિયે પહોંચેલો માણસ. ગણિતશાસ્ત્રી…..હેવલોક એલિસ ૩. બુધ્ધિપૂર્વક દલીલ કરી શકે એવો ગણિતશાસ્ત્રી મને ભાગ્યેજ જોવા મળ્યો છે. …..પ્લેટો….. ….સંકલન…. ડો.કિશોરભાઈ એમ.પટેલ
13 Jul
!!!…Maths Magic…!!!
!!!…Maths Magic…!!! ૧. સૌ પ્રથમ તમારા મોબાઈલનો છેલ્લો નંબર લખો. ( ધારોકે છેલ્લો નંબર…૪ ) ૨. છેલ્લા નંબરને ૨ વડે ગુણો. ( ૪ ગુણ્યા ૨ = ૮ થયા ) ૩. જે જવાબ આવ્યો તેમાં ૫ ઉમેરો. ( ૮ + ૫ = ૧૩ થયા ) ૪. જે જવાબ આવ્યો તેને ૫૦ વડે ગુણો. ( ૧૩ ગુણ્યા [...]
8 May
!!!…Life is Like a Maths…!!!
!!!…Life is Like a Maths…!!! Friends Ko Plus ( + ) Karo, Dusman Kp Minus ( — ) Karo, Khushiyo ko Multiply ( X ) Karo, Gum Ko Devide ( / ) Karo, Aur Life Ko Enjoy Karo….! ….aKnown…. Dr. Kishorbhai M. Patel I.N.Tekrawala Higher Secondary School, Rander raod, Surat-9
27 Feb
JUST TRY IT…!
JUST TRY IT…! 13837 x your Age x 73 =……….? you will be getting an interesting result. Dr. Kishorbhai M. Patel Smt. I.N.Tekrawala Higher Secondary School, Surat-9


પ્રતિભાવો...