Archive for the ‘વૃક્ષ મહિમાના લઘુ કાવ્યો’ Category

!…કેસર કેરીનો મજેદાર પમરાટ છે…!

!…કેસર કેરીનો મજેદાર પમરાટ છે…! દરિયાની મધુર લહેર છે, વરસાદી મોસમની મહેર છે, વિકસતા ધમધમતા શહેર છે. સૂકાઈ ગયેલ પાણીની નહેર છે, ચારેકોર ગરમીની કહેર છે,   ગરમીનો ઉકળાટ છે, રંગ લેતી કેરીનો ચળકાટ છે, રસ જોઈ ચેહેરાનો મલકાટ છે, કેસર કેરીનો મજેદાર પમરાટ છે,   ++++++++++++++++++++++++++++++++++++++++++ ડૉ. કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત  

Continue reading »

!… ધરતીના છોરૂને સજાવો રે…!

!… ધરતીના છોરૂને સજાવો રે…!   સમાજને જગાડીને ધરતીના છોરૂને સજાવો રે   ધરતી માતાનું ઢાંકણ છે, વૃક્ષો વૃક્ષો તો માનવ જાતની કરશે રક્ષા   કેવુ મજાનુ ઝાડ એ તો કરે અમને લાડ   બનાવો વૃક્ષોની વાડ ન પાડવી પડે પાણીની ત્રાડ   વૃક્ષો દે છે માનવીને સાદ વૃક્ષો તો આપશે વરસાદ   હે માનવ [...]

Continue reading »

!!!…વિશ્વ આજ ઉજવે છે, ચકલી દિન…!!!

!!!…વિશ્વ આજ ઉજવે છે, ચકલી દિન…!!! વિશ્વ આજ ઉજવે છે. ચકલી દિન નેતાઓ બતાવે ચહેરા નકલી રે,   બનાવો ઘર ઘર ચકલીનો માળો, રોજ રોજ ચકલીને ચણ આપો રે, વિશ્વને આજ ખબર પડી કે ચકલી જ છે. અસલી મિત્ર,   લાગે છે, બહાર આવ્યું સાચુ ચિત્ર બનાવો યારો ચકલીને મિત્ર, જીવદયાને કરો “ યાદ ” [...]

Continue reading »

!!!…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

!!!…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!! મારે મન વૃક્ષો મહિમા નહિ, પરંતુ મારા માત્-પિતા રે લોલ…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!! વૃક્ષોમાં તો પ્રભુનો વાસ રે, જગમાં ફેલાવે સુવાસ રે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!! વૃક્ષો તો નીચા નમીને આપે ફળ રે, સૌ આરોગે મીઠા અમૃતરસ રે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!! વૃક્ષોથી થાય ધરતીનો શણગાર રે, માનવજાતને થાય શાન્તિનો અહેસાસરે…વૃક્ષોનો મહિમા અપરંપાર [...]

Continue reading »

!!…બરબાદ વતન…!!

!!…બરબાદ વતન…!! વૃક્ષોનું જતન, આબાદ વતન, ઝાડનું છેદન, બરબાદ વતન Dr. Kishorbhai M. Patel Smt. I.N.Tekrawala Higher Secondary School, Rander road, surat-9

Continue reading »

!!..વૃક્ષો તો ભગવાન શંકરના સ્વરુપો છે..!!

!!..વૃક્ષો તો ભગવાન શંકરના સ્વરુપો છે..!! વૃક્ષો તો ભગવાન શંકરના સ્વરુપો છે, તે ઝેરી વાયુઓ પીએ છે, અને પ્રાણવાયુરુપી અમૃત આપે છે, પથ્થરના ઘા ઝીલે છે, અને મીઠા અમૃત ફળ આપે છે, વૃક્ષો તો આપણાં સફાઈ કામદાર છે. ડો. કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Continue reading »

!!…વૃક્ષો હરખે છે…!!

!!…વૃક્ષો  હરખે  છે…!! વૃક્ષો જ્યાં હરખે છે. વરસાદ ત્યાં વરસે છે. ડો. કિશોરભાઈ એમ.પટેલ આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Continue reading »

!!…વૃક્ષો તો…!!

!!…વૃક્ષો તો…!! ” વૃક્ષો તો આકાશમાં લખેલી કવિતાઓ  છે.” ઃઃ ખલીલ જીબ્રાન ઃઃ સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Continue reading »

મારે ને વૃક્ષોને કેટલો સંબંધ?

મારે ને વૃક્ષોને કેટલો સંબંધ? મારી એક દળદાર નવલકથા છાપવામાં કેટલા વૃક્ષોને છેદાવું પડ્યું હશે? ઃઃ ભગવતીકુમાર શર્મા ઃઃ સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Continue reading »

!!…માધવને મળવાનું સ્થાન…!!

માધવને મળવાનું સ્થાન…! જ્યાં જ્યાં લીલું પાન, ત્યાં ત્યાં તે માધવનું ગાન, તે જ માધવને મળવાનું સ્થાન…! ઃઃ હરિન્દ્ર દવે ઃઃ સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Continue reading »

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers