!…એજ છે આજના તાજા સમાચાર…! અમેરિકામાં ઘરે ઘરે એક કાર, અમારે ઘરે ઘરે એક બેકાર વિશ્વમાં ચારેકોર મંદી અહી પડે છે વધુ ઠંડી અમેરિકામાં જોર શોરથી થાય પ્રચાર, અમારે રોજ રોજ થાય ભ્રષ્ટાચાર પ્રજા બિચારી બની લાચાર, એજ છે આજના તાજા સમાચાર આપ આપો કોઈ નવો વિચાર, જેથી બદલાય અમારો ચિતાર આપનો એક વિચાર [...]
Archive for the ‘સમાચાર’ Category
9 Nov
!!!…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!
!!!…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!! બટાકો કહે હું તો શાકભાજીનો રાજા, મારા વિના કેમ આવશે તમને મજા…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!! શાકભાજીનો રાજા બટાકો, લાવે મોઢામાં ઍતો ચટાકો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!! ગમે તે શાકમાં હું તો જાઉં ભળી, હે માનવ તું કેમ નથી શીખતો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!! મને આરોગે [...]
5 Nov
!…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!
!…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…! દિપાવાલિ આવી શમણાં સજાવી લઉં, નૂતનવર્ષમાં નવા મિત્રો બનાવી લઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…! વડીલોને વંદન કરી આશીર્વચનો કમાવી લઉં, ભાઈચારાનો સંદેશ સૌને ફેલાવી દઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…! કુટુંબ કબીલા માટે બરફી પેંડા મંગાવી લઉં, દાદા-દાદીને સંતાનરૂપી વ્યાજ બતાવી દઉં…કિશોર કહે મિત્રોને મેસેજ [...]
4 Nov
!!!…વિશ્વભરના ભારતવાસીઓને નૂતનવર્ષાભિનંદન…!!!
!!!…વિશ્વભરના ભારતવાસીઓને નૂતનવર્ષાભિનંદન…!!! Let Lights of Dipawali Brings all around prosperity to you and your family wishing you A Very Happy Dipawali and a Prosperous New Year From : Dr. Kishorbhai M. Patel Smt. I.N.tekrawala Higher Secondary School, Surat-9
3 Nov
!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!! એકાદશી, વાઘબારસ અને ધનતેરસ, માં અંબાને યાદ કરી ધનપુજન કરશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!! દિપાવલિમાં આંગણું સજાવી, મંદિર જેવા ઘરને સજાવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!! જીવનને પ્રકાશમય બનાવવા, દીપ પ્રગટાવી રોશની ફેલાવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!! વ્હાલા બાળ વડીલોને નમન કરી, નૂતન વર્ષમાં આશીર્વચન મેળવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!! વડીલો ભલે [...]
16 May
!!!…speak in a soft way…!!!
!!!…speak in a soft way…!!! Hard Word’s can’t touch any soft heart, But soft word’s can touch any hard heart, so, speak in a soft way. The World will be Yours…! Dr. Kishorbhai M. Patel Smt. I.N.Tekrawala Higher Secondary School, Surat-9
8 May
Meaning of MORNING
The Actual Meaning of MORNING is MORE + INING Means 1 More inings Given By God To Play & Win, So Have a Very Lovely Winning Good Morning….! Dr. Kishorbhai M. Patel I. N. Tekrawala Higher Secondary School, Rander road, Surat-9
7 May
!!!…એક વાત યાદ રાખજો…!!!
!!!…એક વાત યાદ રાખજો…!!! દોસ્તો તમે વેસ્ટર્ન કલ્ચરને અનુસરો, તેનો વાંધો નથી, પણ એક વાત યાદ રાખજો, કે સુરજ પણ જ્યારે જ્યારે વેસ્ટમાં ગયો છે, ત્યારે હંમેશાં ડુબ્યો છે. …..અજ્ઞાત….. ડો.કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
7 May
!!!…ડગલે ને પગલે…!!!
!!!…ડગલે ને પગલે…!!! અમારી ભુલને માફ કરતા રહેશો, જીન્દગીમાં દોસ્તોની કમી પુરતા રેહજો, કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…!! ….અજ્ઞાત…. ડો.કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,સુરત-૯
31 Dec
WELCOME – 2010
Dear Friends HAPPY NEW YEAR 2 U Click Here : http://greetings.webdunia.com/viewCard.php?cardid=31122009054505610S Dr. Kishorbhai M. Patel Surat, Gujarat, India


પ્રતિભાવો...