મારા પ્રેરણા સ્ત્રોત

મારા જીવન ઘડતરના પ્રેરણા સ્ત્રોત નીચે મુજબ છે. જેમણે મને જીવન જીવતા શીખવ્યુ છે. 

મને નવો અવકાશ શોધી આપ્યો, દુનિયામાં આ પ્રકારના નવા પરિવર્તનોથી જાણકાર

બનાવ્યો. અજાણ દુનિયાને જાણીતી બનાવી, બધા પોતાના લાગ્યા એવા મારા પ્રેરક

બળોને વંદન….! 

*** મારો માતા-પિતા, મારો પરિવાર, બાળકો અને પત્ની  ***

1.  સ્વ. બાલુભાઈ અ. પટેલ  ( માસા, જિ. વલસાડ ) 

2. સ્વ. ધનમાય પિરોજશાહ પરિવાર 

3. સ્વ. ડી.એન.પટેલ સાહેબ 

4. ડૉ. રાયસિંગભાઈ બી. ચૌધરી સાહેબ ( એસોસિયેટ પ્રોફેસર વીર નર્મદ યુનિ. સુરત ) 

5.  શ્રી. કાંતિભાઈ કરશાલા ( મને બ્લોગ જગતમાં પગરણ કરાવનાર ) 

6.  શ્રી. ગોવિદભાઈ ( સ્વપ્ન જેસરવાકર – અમેરિકા નિવાસી ) 

7.  શ્રી. અંકિતભાઈ આર. પટેલ ( ભાણેજ  – બિલિમોરા (હાલ પુના): બ્લોગમાં ટેકનિકલ માર્ગદર્શન  )

2 responses to this post.

  1. જીવનપથ પરના માઈલસ્ટોન ને યાદ કરવા અને તેનો એહસાસ કરવો એ જ જીવનના યોગ્ય સંસ્કાર છે, જે ઉત્તમ ભાવ તમોએ અહીં દર્શાવ્યો…

    Liked by 1 person

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: