જુદા જુદા ક્ષેત્રોમાં આપના આશીર્વચનોથી મળેલ સિધ્ધિઓ
1. M.Ed. સુવર્ણ ચન્દ્રક મેળવવા બદલ રાજ્યપાલ શ્રી. સુંદરસિંહ ભંડારી દ્વારા સન્માન
2. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિક મેળવવા બદલ રાજયપાલશ્રી.
નવલકિશોર શર્મા સાહેબ દ્વારા સન્માન
3. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિક મેળવવા બદલ રાજયના શિક્ષણમંત્રી શ્રીમતી. આનંદીબેન પટેલ દ્વારા સન્માન
4. ડૉ.કિશોર પટેલનો કાવ્યસંગ્રહ “શિક્ષણ સરોવર ” ના લોકાર્પણ વેળાએ અભિનંદન
આપતા ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ મહોદયશ્રી. ગણપતભાઈ વસાવા
5. M.Ed. સુવર્ણ ચન્દ્રક મેળવવા બદલ ગુજરાત રાજયના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી.
નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ડૉ.કિશોર પટેલનું સન્માન
6. સુરત શહેરના વિકાસ માટેની ” વન પેઈજ નોટ કોમ્પીટેશન ” સ્પર્ધામાં સુરત જિલ્લામાં પ્રથમ આવવા બદલ શહેરના મેયરશ્રી. ભીખાભાઈ બોઘરા સાહેબ તથા સુરત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી. ગુરૂપ્રસાદ મહાપાત્ર સાહેબ દ્વારા સન્માન
7. સુરત શહેરમાં પર્યાવરણ બચાવો અભિયાનમાં સ્વરચિત કાવ્ય સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ શહેરના મેયરશ્રીમતી સુષ્માબેન અગ્રવાલ દ્વારા ડૉ. કિશોર પટેલનું સન્માન
8. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને વર્તમાનમાં ભારતના પ્રધાનમંત્રીશ્રી સાથે
સ્નેહમિલનની લાક્ષણિક અદામાં ડૉ. કિશોર પટેલ
સુરત જિલ્લાશિક્ષણાધિકારીશ્રી દ્વારા
ડૉ. કિશોર પટેલના બે પુસ્તકોનું વિમોચન ..સને ..2017
Posted by nabhakashdeep on 27/08/2011 at 5:50 am
ડોશ્રી કિશોરભાઈ
યશસ્વી કારર્કિદીના આ ભવ્ય સોપાનો ,એ આપના સ્વપુરુષાર્થના પૂષ્પો છે.
આપના દ્વારા શિક્ષણ જગતને આધુનિકરીતે ઘડતરનો લાભ મળતો જાય છે.
આપ તથા કુટુમ્બીજનોના આ યજ્ઞ કાર્યો સદા પ્રજ્વલિત રહે એવી શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Posted by Hitesh Makhecha on 20/12/2011 at 12:20 am
ઉજ્જ્વળ કારકીર્દી બદલ અભિનંદન
LikeLike
Posted by Dr. Sudhir Shah on 01/01/2012 at 11:43 am
અભિનંદન
વધુ ને વધુ સિધિઓ મેળવતા રહો તેવી શુભેચ્છા
ડૉ. સુધીર શાહ
http://drsudhirshah.wordpress.com
LikeLike
Posted by પરાર્થે સમર્પણ on 22/04/2012 at 2:58 pm
માનનીય કિશોરભાઈ,
આપે શિક્ષણ તેમજ પર્યાવરણ ક્ષેત્રે ખુબ નામના મેળવી છે.
આપના ખંત અને શિક્ષણ પ્રેમ તેમજ દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી પ્રેમ
ને શત શત નમન. અનેક નામાંકિત વ્યક્તિઓના હસ્તે સન્માન મેળવી
જીવનના મુલ્યોને સિદ્ધ કાર્ય છે.આજ રીતે દેશના સર્વોચ્ચ પારિતોષિકો
પ્રાપ્ત કરો એવી અંતરની શુભેચ્છા…ધન્યવાદ
LikeLike
Posted by Lalit Kumar Parikh on 24/04/2012 at 6:13 am
Dear Dr.KISHORBHAI PATEL,
PLEASED AND IMPRESSED BY YOUR ACHIEVEMENTS AND ACCOMPLISHMENTS.I WAS ALSO IN THE SAME FIELD OF TEACHING.BUT I WAS PROFESSOR OF HINDII
AT OSMANIA UNIVERSITY AND RETIRED AS HEAD<CHAIRMAN AND DEAN IN 1991.
NOW SETTLED IN U.S.,AS ALL MY FOUR SONS ARE WELL-SETTLED IN U.S.AND MY WIFE IS ON WALKER BECAUSE SHE IS A STROKE PATIENT.I HAVE SOLD MY FLAT AT HYDERABAD.I GET MY PENSION AS A RETIRED PROFESSOR.I LOVE TO VISIT INDIA -MY MOTHERLAND EVERY YEAR AND THOUGH I HAVE NO BROTHER OR SISTER,BEING THE ONLY SON OF MY PARENTS,I CONSIDER ALL INDIANS MY BROTHERS AND SISTERS.I ENJOY READING YOUR LITERATURE.I TOO WRITE STORIES AT THE AGE OF 81 AND MY BLOG IS:-lalitparikh.wordpress.com
IN 1953 I HAD WON the 'BEST STORY OF THE YEAR FROM 'KUMAR' MAGAZINE.I USED TO WRITE SSTORIES IN ALL POPULAR AND ESTABLISHED MAGAZINES.THE POEM I WROTE ON GANDHIJI'S DEMISE WAS PUBLISHED IN SUNDAY ISSUE OF
'MUMBAI SAMACHAR' ON THE 1st SUNDAY WITH GANDHIJI'S PICTURE ON THE TOP.
I CAN WRITE IN GUJARATI ONLY ON GOOGLE CHROME,USING WHICH WRITE MY STORIES STRAIGHT ON IT AND ALSO MY E-MAILS IN GUJARATI.PLEASE TRY TO BE IN TOUCH.I MAY SEE YOU IF I VISIT SURAT.MY COUSIN BROTHR IS THERE WITH
HIS WIFE AND MOTHER-MY AUNTY,WHO IS 100 YEARS OLD.SHE TRAVELS TO BOMBAY NOW AND THEN.ALL GOD'S BLESSING AND ONE'S POSITIVE OPTIMISTIC ATTITUDE.I VISITED SURAT LONG BACK WHEN THIS COUSIN GOT MARRIED.NOW IF MY AUNTY IS AT SURAT,I MAY VISIT SURAT AND SEE YOU TOO IN OCTOBER AROUND DIWALI.KEEP SENDING ALL YOUR LITERATURE AT MY E-MAIL ADDRESS.
IT WOULD BE A PLEASURE TO BE IN TOUCH WITH A SUCCESSFUL DEVOTED COMMITED GOOD TEACHER.MY FATHER TOO WAS A HEADMASTER IN A SCHOOL
AND WASKNOWNAS 'MOTA GURUJI'.EVEN TODAY A SUDENT KEEPS HIS PICTURE IN HIS POOJA AT SECUNDERABAD.A TEACHER IS ALWAYS RESPECTED,HONOURED AND PRAYED,WHOSE BLESSINGS ARE GREATER THAN
EVEN GOD'S.
YOURS AFFECTIONATELY,
LALIT PARIKH
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 24/04/2012 at 7:23 pm
Dear sir
Thanx a lot
LikeLike
Posted by jjkishor on 21/10/2012 at 6:55 am
તમારી વિકાસયાત્રાની તસવીરો જોઈને બહુ આનંદ થયો. અભિનંદન.
LikeLike
Posted by P.K.Davda on 10/10/2013 at 6:02 am
મારી જાણમાં જે થોડા ઘણા અપવાદ રૂપ માણસો છે, આપ એમાના એક છો. મેં પણ અમુક અંશે સંઘર્ષ કર્યો છે પણ તમારી સરખામણી એ વામણૉ લાગે.
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ, Dr. Kishorbhai M. Patel | ગુજરાતી પ્રતિભા પરિચય on 06/08/2014 at 12:11 pm
[…] તેમને મળેલાં વિવિધ સન્માન અને સિદ્ધિ. […]
LikeLike
Posted by pragnaju on 06/08/2014 at 5:18 pm
શ્રેષ્ઠ ગુરવે નમઃ
LikeLike