હું પીગળતો રહું છું શબ્દે શબ્દે…!


મારી ભીતર એક

મીણબત્તી સળગે છે,

અને હું પીગળતો

રહું છું શબ્દે શબ્દે…!

Advertisements

3 responses to this post.

  1. સાહેબશ્રી,

    હકીકતમાં આપણે કહીએ છીએ ને કે ઓગળી જાવ, બસ, જીવનમાં પીગળી જવાથી પ્યોરિટી ની અનુભૂતિ જરૂર થશે અને ઈશ્વર પ્રાપ્તિ માટે પીગળવું જરૂરી છે…

    Like

    Reply

  2. Posted by chandravadan on 19/11/2011 at 7:42 pm

    કિશોર હ્રદયની “મીણબત્તી”ની જ્યોતે કિશોરશબ્દો પીગળી પાનો પર વહે…જેને વાંચી, ચંદ્રને ખુશી મળે !>>>>ચંદ્રવદન
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visits on Chandrapukar.
    Happy to read your comments for the NEW & OLD Posts !

    Like

    Reply

  3. માનનીય શ્રી કિશોરભાઈ.

    પીગળતા રહો ને ભાઈ ને પીગલાવતા રહો

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s