!! અમે તો ગુજરાતના !!


!! અમે તો ગુજરાતના !!

ગુજરાત અમારું રક્ષક,

ગુજરાત અમારું પોષક…અમે તો ગુજરાતના…!

ગુજરાત ચલાવે અમારું ગુજરાન,

ગાઈએ અમે સૌ એના ગુણગાન…અમે તો ગુજરાતના…!

એ છે, અમારી શાન,

એજ સાચી પહેચાન…અમે તો ગુજરાતના…!

રચયિતા ઃ ડો. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

6 responses to this post.

 1. Posted by ZIGGI on 09/02/2011 at 3:03 am

  શ્રી કિશોરભાઈ
  અમે ગુજરાતના છીએ. વાહ ગુજરાત. મધુર ગુજરાત

  Like

  Reply

 2. Posted by HASMUKH on 16/02/2011 at 12:18 pm

  આદરણીય શ્રી કિશોરભાઈ,

  ગુજરાત ચલાવે અમારું ગુજરાન,

  ગાઈએ અમે સૌ એના ગુણગાન…અમે તો ગુજરાતના…!

  ખુબ સરસ.

  Like

  Reply

 3. Posted by HEMANT GANDHI on 10/06/2011 at 1:49 pm

  nice poem-hemant gandhi

  Like

  Reply

 4. Posted by HEMANT GANDHI on 10/06/2011 at 1:49 pm

  NICE POEM

  Like

  Reply

 5. માનનીય શ્રી કિશોરભાઈ.

  …અમે ગુજરાતના હો કે ?

  વાહ ભાઈ વાહ ખુબ સરસ

  Like

  Reply

 6. ya ya……..gujarat j ours rakshk and posak…..

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s