!!…ભારતવીર…!!


!!…ભારતવીર…!!

કવિ નર્મદ સુરતના,

બાપુ અમારા ભારતના,

એ છે,અમારા ભારતના રતન,

ઝુકાવીએ મસ્તક તન,મનથી,

ભગત વહોરી શહિદી વતન કાજે,

રાખી માતૃત્વની લાજ,

સરદારનો આધાર બાપુ,

આ તો હતા બધા,

નિરાધારના આધાર…!

+++++++++++++++++++++++++++++++++++++++++++++

રચયિતા ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

2 responses to this post.

  1. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    ભારતવીરો ને યાદ કરી ખૂબજ ઉત્તમ કાર્ય કરો છો, તેમાં પણ આ સાબરમતીના સંત કે જેને દુન્યાને પોતાની કમાલ દેખાડી છે.. કવિ નર્મદ તો શું વાત કરીએ ? દરે વિભૂતિઓ નું પોતાનું આગાવું સ્થાન આપણા ઇતિહાસમાં છે…

    સર્વે વિભૂતિઓને વંદન …!

    ધન્યવાદ …!

    Like

    Reply

  2. માનનીય શ્રી કિશોરભાઈ.

    ભારત ને ગુજરાતના સપુતોને સરસ યાદ કર્યા છે.

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s