ચૂંટણી આવી રે લોલ…!


ચૂંટણી આવી રે લોલ…!

તું તો થોડા વખતે આવી ચૂંટણી,

તેં તો કરી બધાની ચટણી…ચૂંટણી આવી રે લોલ…!

તું તો કેટલી વખત આમતેમ ભટકી,

સ્થિર થઈ જેમતેમ લટકી…ચૂંટણી આવી રે લોલ…!

પંચકમાં આમતેમ ચીટકી,

છેવટે લાગ જોઈ છટકી…ચૂંટણી આવી રે લોલ…!

કાઢી બધેથી કટકી,

ને ભાંગી અર્થતંત્રની મટકી,

છેવટે જેમતેમ અટકી…ચૂંટણી આવી રે લોલ…!

રચયિતા ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

3 responses to this post.

  1. ચૂટણીની વાત જ નિરાલી. લડવૈયા થઈ ચૂટણી જંગમાં નેતા અને
    અનુયાઇઓ જામી પડે અને ટીવી તથા પેપરો મસાલા પૂરીને
    પકવાન જમાડે. આપે પણ ચટાકો ધરી દીધો….ડોશ્રી કિશોરભાઈ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    ચૂંટણી ની વાસ્તવિકતા અને તેના કારણે ઊભી થતી પરિસ્થિતિનું રચનામાં સુંદર વ્યંગ દ્વારા હકીકતનું વર્ણન દર્શાવેલ છે…

    ધન્યવાદ !

    Like

    Reply

  3. માનનીય શ્રી કિશોરભાઈ.

    એતો દર વર્ષે મહીને કે અઠવાડિયે જ ડોકાં દેતી હોય છે.

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s