જીન્દગી વહી ગઈ …!


જીન્દગી વહી ગઈ …!

જિંદગીના વહી ગયા,
વર્ષો અનેક…જીન્દગી વહી ગઈ …!

કામો રહી ગયા,
બાકી અનેક…જીન્દગી વહી ગઈ …!

ન કરવાના કામો,
થયા અનેક…જીન્દગી વહી ગઈ …!

છેવટે અગત્યના કામો,
બાકી રહ્યા અનેક…જીન્દગી વહી ગઈ …!

રચયિતા ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

One response to this post.

 1. માનનીય શ્રી કિશોરભાઈ.

  ન કરવાના કામો,
  થયા અનેક…જીન્દગી વહી ગઈ …!

  જિંદગીનો અભિગમ સરસ રજુ કર્યો છે.

  વાહ ભાઈ વાહ ખુબ સરસ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s