જીવન સરોવર…!


જીવન સરોવર…!

જીવન છે,સરોવર
કેવું લાગે છે,મનોહર…જીવન સરોવર…!

કન્યાને મળે છે,સંસ્કાર
કુટુંબની છે,તારણહાર…જીવન સરોવર…!

મારો તો છે,ગિરધર
તુજ એક પરમેશ્વર…જીવન સરોવર…!

રચયિતા ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

4 responses to this post.

 1. Posted by Ramesh Patel on 14/12/2009 at 11:37 pm

  ડૉશ્રી કિશોરભાઈ

  આપને આપના સામાજીક અભિયાન માટે ખૂબ જ અભિનંદન.

  વિચાર જગતને આપ લાભાન્વિત કરી રહ્યાછો.

  આ સંદેશ દેતી રચના માટે અભિનંદન.

  જે સમાજમાં સ્ત્રી શિક્ષીત હશે તેની પ્રગતી ઝગમગી ઊઠશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 2. jivan sarovare vishvash nu vahan che.
  sadh 6e vahalo ,kudarat no shath che.
  janjavate man dagmag ,dagamagi jay 6e.
  bhulaye che parbhu ,vishavash khovay 6e.
  nathi janyu ghadi pachi su the e jay che.
  atal hoy bharoso bharose, tari jay 6e
  halesha marata jivanma thaki javay che.
  kahe 6e” nathgandhi “vishavase bhavsagar taray 6e.

  Like

  Reply

 3. કન્યાને મળે છે,સંસ્કાર
  કુટુંબની છે,તારણહાર……….

  ખુબ જ સરસ પંક્તિ.
  અભિનંદન.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s