!…વચન…!


!…વચન…!

આપે આપ્યા પ્રવચન,
તેમાંથી મળ્યા અનેક વચન…આપે આપ્યા પ્રવચન…!

શરુઆતમાં હતું એકવચન,
અંતે થયા બહુવચન…આપે આપ્યા પ્રવચન…!

મા એ આપ્યું આંચન,
હરડે કરે પાચન…આપે આપ્યા પ્રવચન…!

ધાતુઓમાં શ્રેષ્ઠ કાંચન,
નિત્ય કરો વાંચન…આપે આપ્યા પ્રવચન…!

રચયિતા ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

One response to this post.

 1. માનનીય શ્રી કિશોરભાઈ.

  ધાતુઓમાં શ્રેષ્ઠ કાંચન,
  નિત્ય કરો વાંચન…આપે આપ્યા પ્રવચન…!

  વાહ ભાઈ વાહ ખુબ સરસ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s