લીલોછમ બનતો જાઉં છું…!


વૃક્ષોને જોયા કરું છું,

બારીએથી

ને ટહૂકે ટહૂકે

શબ્દોથી

લીલોછમ બનતો જાઉં છું…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

5 responses to this post.

 1. એ હકીકત છે કે કુદરતી સૌન્દર્ય માણવાથી મન પ્રફુલિત થઇ જતું હોઈ છે સાહેબ …

  Like

  જવાબ આપો

 2. Posted by chandravadan on 23/11/2011 at 11:14 પી એમ(pm)

  વૃક્ષોને જોયા કરું છું,

  બારીએથી

  ને ટહૂકે ટહૂકે

  શબ્દોથી

  લીલોછમ બનતો જાઉં છું…!

  These are the Words of your Post.
  They convey the “deep meaning.”
  The VISION of the TREES…and then the INSIPARIONS as the WORDS, meaning the flow of your inner THOUGHTS.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  જવાબ આપો

 3. એક જાનદાર ધારદાર કવિતા. …અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 4. ખુબ જ સરસ વિચારો… બસ આમ જ લીલા ..છમ રહેજો અને ખુબ જ વૃક્ષો વાવજો …તો લીલોતરી જોવા મળશે…

  Like

  જવાબ આપો

 5. માનનીય શ્રી કિશોરભાઈ.

  વાહ ભાઈ વાહ ખુબ સરસ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s