સપનાનું વાવેતર…!


સપનાનું વાવેતર…!

સપનાનું વાવેતર કર્યુ
મારા આંગણામાં,

ઊગી નીકળ્યા બીજ
મારા આંગણામાં,

ખીલી ઉઠી મહેક,
મારા આંગણામાં,

ચોમેર સુવાસ ફેલાવી
મારા આંગણામાં,

થયું છેવટે ઈશ દર્શન
મારા આંગણામાં,

પછી ખીલી ઊઠ્યા કૃણાલ-કૃપા
મારા આંગણામાં,

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

6 responses to this post.

  1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    આપના સ્વપ્નાના વાવેતરમાં કૃણાલ – કુપા રૂપી ફૂલ ખીલી ઊઠ્યા તે રચના દ્વારા ખૂબજ સુંદર રીતે ભાવ વ્યક્ત કરવા કોશીશ કરેલ છે. અને જે જાણી ખુશી થઈ. ઈશ્વર તમારી સર્વ મનોકામના પૂરી કરે તેવી શુભેચ્છાઓ ..

    Like

    જવાબ આપો

  2. સ્વપ્નની વાતને મનનીય ચીંતન દ્વારા આપે સુંદર ઓપ આપ્યો છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  3. માનનીય શ્રી કિશોરભાઈ.

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

    Like

    જવાબ આપો

  4. સુંદર સપનાં વાવ્યાં છે

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s