શિખર સર કરે શબ્દના…!


માણસની મહેચ્છાનો

પડછાયો દોડે

એની પાછળ પાછળ

શબ્દનો પડછાયો

શિખર સર કરે શબ્દના…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

3 responses to this post.

 1. પડછાયાને ઓળખવો જીવનમાં જરૂરી છે, ઘણા પડછાયા અદશ્ય હોય છે પરંતુ તે દરેકની સાથે જ હોઈ છે…

  Like

  Reply

 2. Posted by chandravadan on 19/11/2011 at 7:35 pm

  કિશોરભાઈ, આ પોસ્ટ વાંચતા મારા મનમાં શબ્દો રમવા લાગ્યા…..

  “માણસ” એટલે ઈચ્છાઓ !

  ઈચ્છાઓ સાથે “શબ્દો” !

  બંનેને જોડનાર છે “પડછાયો” !

  પણ, પડછાયાનો જન્મ માણસમાંથી જ હોય શકે, ભલે એ એના “દેહ”નો હોય કે એના “શબ્દો”નો હોય !

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo!

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ.

  વાહ ભાઈ વાહ ખુબ સરસ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s