જય જય સ્વર્ણિમ ગુજરાત…!


જય જય સ્વર્ણિમ ગુજરાત…!

ભાર વગરનું ભણતર,
કરે જીવનનું ઘડતર…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

ગરવીનું ગૌરવ,
એ તો છે, સરદાર સરોવર…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

કન્યા કેળવણીનો રથ,
ગરવી બની રથી…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

નર્મદ, ગાંધીને સરદાર,
ગરવીને બનાવી મજેદાર…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

વાત કહું તમને ખાસ,
બન્યું ગોકુળિયું ગામ…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

કરો સ્વર્ણિમ સંકલ્પ,
એનો બીજો ન કોઈ વિકલ્પ…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

હે ગરવીના નાથ,
આપો અમને સાથ…જય જય સ્વર્ણિમ ગુજરાત…!

અમે ગરવીના નંદન,
કરીએ એમને વંદન..જય જય સ્વર્ણિમ ગુજરાત…!

રચયિતા ઃ ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ

આઇ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

NOTE : U Visit my website : http://www.drkishorpatel.org


(રચના કરવા બદલ ગુજરત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિનંદન પ્રાપ્ત થયા)

Advertisements

2 responses to this post.

 1. Posted by Shirish Dave on 17/12/2009 at 6:32 pm

  Very good poems
  Dr. Kishorbhai
  Thank you
  shirish dave

  Like

  Reply

 2. શ્રી કિશોરભાઈ,

  જય જય ગરવી ગુજરાત…સ્વર્ણિમ ગુજરાત

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s