જય જય ગરવી ગુજરાત…!


જય જય ગરવી ગુજરાત…!

ગરવી ગુજરાતની ભૂમિ,
અમે સપૂતો એના ઋણી…જય જય ગરવી ગુજરાત…!

અમે સૌ કરીએ વંદન,
અમે સૌ એના નંદન…જય જય ગરવી ગુજરાત…!

સરદાર,કવિ નર્મદ,ગાંધી,
આવી સામે એમને આંધી…જય જય ગરવી ગુજરાત…!

ગાંધી, સરદારની વંદના,
મળ્યા એમને સૌ અદના…જય જય ગરવી ગુજરાત…!

જુનાગઢમાં થયા કવિ નરસૈયા,
પ્રસિધ્ધ એમના પ્રભાતિયા…જય જય ગરવી ગુજરાત…!

જનમ્યા મોહનદાસ પોરબંદર,
દેશને બોધ આપ્યો તીન બંદરે…જય જય ગરવી ગુજરાત…!

નિવાસી ગાંધી સાબરમતીએ,
સાથ આપ્યો એમની શ્રીમતીએ…જય જય ગરવી ગુજરાત…!

કવિ નર્મદના રાહની શાન,
છે એ ગરવીની પહેચાન…જય જય ગરવી ગુજરાત…!

સંકટ હોય અમારી ગર્વ ભૂમિને,
મદદ કરીએ સૌ હૈયા ચૂમિને…જય જય ગરવી ગુજરાત…!

રચયિતા ઃ ડો.કિશોરભાઈ મોહનભાઈ પટેલ

આઇ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

NOTE : U Visit my website : http://www.drkishorpatel.org

( રચના કરવા બદલ ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રીશ્રી આનદીબેન પટેલ ના અભિનંદન પ્રાપ્ત થયા)


Advertisements

4 responses to this post.

 1. ડો.કિશોર એટલે… માં ભોમ ને વળગેલો સુપુત્ર ખરેખર આપ વિશેષ કર્મો લઈને આવેલા અતિવિશેષ વ્યક્તિ છો આપની રચનાઓ માં માટીની મહેક અને સમાજમાં સુંદરતા સ્થાપવાની ચહેક છે ..

  આવે છે ને જાય છે અહી માનવ ક્યા થાય છે
  સામટું સમેટી લેવાની ચેષ્ટા ચારેકોર થાય છે
  ભાઈ આપ છો તો !! માનવતા દેખાય છે
  બાકી ધુમ્મસ ના ગોટામાં આખલા ભટકાય છે

  ==ધવલ નવનીત ==

  Like

  Reply

 2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  વતન અને રાજ્ય સાથે દેશ દાઝ સાથેની સુંદર રચના…

  ધન્યવાદ !

  Like

  Reply

 3. Posted by chandravadan on 06/10/2011 at 7:52 am

  સંકટ હોય અમારી ગર્વ ભૂમિને,
  મદદ કરીએ સૌ હૈયા ચૂમિને…જય જય ગરવી ગુજરાત…!
  Nice Words for Gujarat !
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 4. શ્રી કિશોરભાઈ,

  જય જય ગરવી ગુજરાત…સ્વર્ણિમ ગુજરાત

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s