વાહ રે અર્થશાસ્ત્ર…!


વાહ રે અર્થશાસ્ત્ર…!

માંડ માંડ ભણીએ અમે ડીમાન્ડ,
હજુ ન થયા એપ્લાય,
એટલે શરુ થયો સપ્લાય…વાહ રે અર્થશાસ્ત્ર…!

રણમાં પાણીની ધારણા
અર્થશાસ્ત્રમાં નિયમની ધારણા,
કરો એકવાર વિચારણા…વાહ રે અર્થશાસ્ત્ર…!

ફન ફનમાં શોધાય વસ્તુ ગિફન,
હલકી વસ્તુ તે નમકિન,
જોઇએ સૌને પ્રતિદિન…વાહ રે અર્થશાસ્ત્ર…!

કાઢીએ સૌ પ્રથમ ક્યાસ,
પછી કરીએ બધા પ્રયાસ,
અંતે થાય આયાત – નિકાસ…વાહ રે અર્થશાસ્ત્ર…!

રચયિતા ઃ ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ
આઈ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Advertisements

5 responses to this post.

  1. રણમાં પાણીની ધારણા

    kay khub likha hai sar

    Like

    જવાબ આપો

  2. Posted by chandravadan on 20/08/2011 at 5:18 પી એમ(pm)

    કાઢીએ સૌ પ્રથમ ક્યાસ,
    પછી કરીએ બધા પ્રયાસ,
    અંતે થાય આયાત – નિકાસ…વાહ રે અર્થશાસ્ત્ર…!
    ARTHSHASTRA..Economics !
    In a simple way, you had said in a Kavya !
    Nice Kishorbhai !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Late..but happy to post a Comment !

    Like

    જવાબ આપો

  3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    જટિલ સમજતા અને લાગતા અર્થશાસ્ત્ર ને ખૂબજ સરલ રીતે રચના દ્વારા સમજાવવા કોશિશ કરી છે..
    ધન્યવાદ !

    Like

    જવાબ આપો

  4. સાચા અર્થ શાસ્ત્રી છો આપ. ડોશ્રી કિશોરભાઈ …કવિતામાં ઘણું બધું છલકાવ્યું.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  5. માનનીય શ્રી કિશોરભાઈ.

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s