મૈયા જય આંકડાશાસ્ત્ર…!


મૈયા જય આંકડાશાસ્ત્ર…!

મૈયા આંકડાશાસ્ત્રની
આરતી જે કોઇ ગાશે,
જીવન જયોતી તેનો પ્રકાશે…(૨) મૈયા જય આંકડાશાસ્ત્ર…!

પ્રથમે મળ્યો સૂચકઆંક,
આદર્શ કહેવાયો ફિશર….(૨) મૈયા જય આંકડાશાસ્ત્ર…!

દ્વિતિયા બેઉ સ્વરુપ નિદર્શનના…રે,
સરળ અને સ્તરિત…(૨) મૈયા જય આંકડાશાસ્ત્ર…!

તૃતીયા ત્રણ સ્વરુપ સહસંબંધના,
ધન,ઋણને શૂન્ય…રે…(૨) મૈયા જય આંકડાશાસ્ત્ર…!

ચતુર્થ પ્રકરણે નિયતસબંધ,
અન્વાયોજનરેખા જાણી…(૨) મૈયા જય આંકડાશાસ્ત્ર…!

મૈયા સંભાવનાની આરતી જે કોઇ ગાશે,
પ્રથમ નંબરે તે પહોંચશે…(૨) મૈયા જય આંકડાશાસ્ત્ર…!

રચયિતા ઃ ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ
આઈ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Advertisements

4 responses to this post.

  1. Khub Sundar ..આંકડાશાસ્ત્ર ni aarti …bhai wah….

    Like

    જવાબ આપો

  2. અરે વાહ !!

    ક્યારે અંતર્વેશન અને બહિર્વેશન પણ આવશે કે શૂં ?
    સૂચક આંક સૂચિત કવિતામાં હશે કે ?

    મઝા પડી ગઇ વર્ષો પછી આ શબ્‍દો સાંભળીને.

    Like

    જવાબ આપો

  3. ડૉ.કિશોરભાઈ,

    આપનું આંકડાશાસ્ત્ર નું કવન પસંદ આવ્યું, એક સમયે આ પ્રિય વિષય હતો આજે ખબર નથી કે તે હજુ સરલ છે કે નહિ ? કારણ તે સમયને ચાર દાયકા થઇ ગયા.

    Like

    જવાબ આપો

  4. માનનીય શ્રી કિશોરભાઈ.

    વાહ ભાઈ વાહ ખુબ સરસ

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s