આપણે વૃક્ષોના ઋણી…!
આપણે વૃક્ષોના ઋણી…!

જય જય ગુજરાતની ભૂમિ,
છે, સૌ વૃક્ષોના ઋણી…આપણે વૃક્ષોના ઋણી…!

વૃક્ષો છે કુદરતની કૃતિ,
એ છે, ગુજરાતની સંસ્કૃતિ…આપણે વૃક્ષોના ઋણી…!

વૃક્ષો છે. ગુજરાતની ઔષધિ,
દુર કરે છે. સૌની ઉપાધિ…આપણે વૃક્ષોના ઋણી…!

બનાવો વૃક્ષોના જંગલ,
ગુજરાત બનશે મંગલ…આપણે વૃક્ષોના ઋણી…!

વન બને નંદનવન,
ગુજરાત બને નંબરવન…આપણે વૃક્ષોના ઋણી…!

કરો સૌ વૃક્ષોનું જતન,
એ છે. ગુજરાતના સાચા રતન…આપણે વૃક્ષોના ઋણી…!

ઉગાડો ગરવીના છોડ,
છે. એમાં જ રણછોડ…આપણે વૃક્ષોના ઋણી…!

રચયિતા ઃ ડો.કિશોરભાઇ મોહનભાઇ પટેલ

આઇ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

(ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રસંશકોના કાવ્યસંગ્રહ ” પુષ્પગુચ્છ ” માં અમી પ્રકાશન દ્વ્રારા પ્રકાશિત)

Advertisements

3 responses to this post.

 1. વન બને નંદનવન,
  ગુજરાત બને નંબરવન…આપણે વૃક્ષોના ઋણી

  ખુબ જ સરસ..કવિતામાં ઘણી તાકત છે.કવિતાઓ ધાર્યુ કરાવી નાખે.

  Like

  Reply

 2. Posted by chandravadan on 28/09/2011 at 6:37 am

  જય જય ગુજરાતની ભૂમિ,
  છે, સૌ વૃક્ષોના ઋણી…આપણે વૃક્ષોના ઋણી…!
  Kishorbhai,I am reminded of a Poem I had written about VRUKSHA….as a Life Story. Not published yet…but one day it will be. Then as you read that Post//Please post a “Link” to this Post on your Blog !
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ.

  વન બને નંદનવન,
  ગુજરાત બને નંબરવન…આપણે વૃક્ષોના ઋણી…!

  કરો સૌ વૃક્ષોનું જતન,
  એ છે. ગુજરાતના સાચા રતન…આપણે વૃક્ષોના ઋણી…!

  ઉગાડો ગરવીના છોડ,
  છે. એમાં જ રણછોડ…આપણે વૃક્ષોના ઋણી

  વાહ ભાઈ વાહ ખુબ સરસ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s