વરસાદની હેલી…!


વરસાદની હેલી…!

આવી રે વરસાદની હેલી
પાછળ પડી સહેલી

દોડી આવે વહેલી વહેલી
વગડામાં મોર-ઢેલ ટેહલે
કોયલ બોલે મહેલે

વર્ષા પ્રભાતે આવે વહેલી
લાગે રે ધરતી ઘેલી ઘેલી…વરસાદની હેલી…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

2 responses to this post.

 1. Posted by KASHYAP J.JOSHI on 29/12/2009 at 7:35 pm

  KHUB SARAS CHHE.TAMAM SAHITYA…
  THANKS A LOT..
  KASHYAP JOSHI
  BU.CHEAF SANDESH DAILY AND REPORTER( 8 DAILY AND 20 WEEKLY)

  Like

  Reply

 2. માનનીય કિશોરભાઈ,

  હવે તો ભર ઉનાળે હેલી થાય છે. ખરુંને ?

  સરસ શબ્દાંકન ..વાહ સાહેબ વાહ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s