રુપિયો બોલે છે…!


રુપિયો બોલે છે…!

રુપિયો બોલે છે,
માણસ ડોલે છે…રુપિયો બોલે છે…!

રુપિયો બોલે છે,
માણસ મૂહ ખોલે છે…રુપિયો બોલે છે…!

રુપિયો બોલે છે,
સંબંધ તોડે છે…રુપિયો બોલે છે…!

રુપિયો બોલે છે,
સંબંધ જોડે છે…રુપિયો બોલે છે…!

રુપિયાને નથી કોઈનું બંધન,
એ તો તોડે છે,ગઠબંધન…રુપિયો બોલે છે…!

રુપિયો હસાવે છે,
રુપિયો રડાવે છે…રુપિયો બોલે છે…!

રુપિયો સજાવે આપને,
રુપિયો હરાવે આપને…રુપિયો બોલે છે…!

કિશોર કહે આપને,
રુપિયાનું બ્લડ ગૃપ જોજો…રુપિયો બોલે છે…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

5 responses to this post.

 1. Posted by mandeep raval on 19/01/2010 at 10:15 am

  Aapnu aa kavy sachej jivan ni vastavik hakikat spast kareche.

  Like

  Reply

 2. Nana (rupiya) wagro nathiyo ane nane (rupye) Nathalal.
  agar paisa hoi to natha lal kahewai. ane paisa na hoi to
  nathiyo kahewai. aa chhe farak rupya no.

  Like

  Reply

 3. Posted by P. K. Davda on 17/11/2010 at 2:12 pm

  કિશોરભાઈ,
  રુપિયાનું બ્લડગ્રુપ Black negative છે. આ બ્લડ બાકીના બધા બ્લડગ્રુપ વાળાને ચાલે એમ છે.
  -પી.કે દાવડા

  Like

  Reply

 4. Posted by chandravadan on 12/02/2011 at 12:37 am

  The TRUTH behind the RUPEES ( Money )
  If used well….can a BLESSING to Many !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting your READERS to Chandrapukar.

  Like

  Reply

 5. માનનીય કિશોરભાઈ,

  જમાનો એવો છે કે રૂપિયા જ બોલે

  સરસ શબ્દાંકન ..વાહ સાહેબ વાહ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s