સ્મરણોના પતંગ…!


ચગાવવા હતા,

સ્મરણોના પતંગ,

પરંતુ હવે હું ક્યાં

કિશોર રહ્યો…!

Dr. Kishorbhai M. Patel

Advertisements

10 responses to this post.

  1. Posted by nath gandhi on 24/12/2009 at 8:26 એ એમ (am)

    chagavata patng “smrano ma” hu khovay gayo.

    kapayo maro patng koe j khayal na rhyo.

    Like

    જવાબ આપો

  2. khubaj sunder sabdo-maja avi gayi kishorebhai

    Like

    જવાબ આપો

  3. Atyant Sundar …ane ek dam sachu …bhai wahhhhhhhhh.

    Like

    જવાબ આપો

  4. Posted by Vipul Jajal on 28/12/2009 at 6:31 પી એમ(pm)

    Khubaj sunderrr…

    Keep it uppppppppp

    Vipul

    Like

    જવાબ આપો

  5. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    એ હકીકત છે જ્યારે અતીતમાં ડૂબી જઈએ છીએ ત્યારે વર્તમાન ના અસ્તિત્વનો ખ્યાલ જ નથી રહેતો… સુંદર વાત !

    Like

    જવાબ આપો

  6. કીશોરભાઇ… સ્મરણોના પતંગ તો ચગાવે જ રાખવાના હોય …અને તો જ જીવાય ..અને કીશોર તો મનથી રહેવાનુ હોય મારા સાહેબ….સમજી ગયા….!!!!

    Like

    જવાબ આપો

  7. Posted by chandravadan on 25/11/2011 at 8:10 એ એમ (am)

    સ્મરણોમાં રહી તમે હંમેશા છો કિશોર….તો ચગાવતા રહો પતંગો !

    હું આકાશમાં પતંગો નિહાળી, યાદોની દોરે ખેંચતો રહું એવા કિશોર પતંગો !>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    જવાબ આપો

  8. સ્મરણોના પતંગ તો ચગાવે જ રાખવાના…..Dr Kishorbhai

    Ramesh Patel(Aakashdeep)

    Like

    જવાબ આપો

  9. માનનીય કિશોરભાઈ,

    આ ભાઈને મન તો આપ હજુ કિશોર જ છો હોકે

    સરસ શબ્દાંકન ..વાહ સાહેબ વાહ

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s