નૂતનવર્ષ – ૨૦૧૦ના ગુજરાતના સ્વર્ણિમ સંકલ્પો ઃ


નૂતનવર્ષ – ૨૦૧૦ના ગુજરાતના સ્વર્ણિમ સંકલ્પો ઃ

ચાલો નૂતનવર્ષમાં સાથે મળી સૌ સંકલ્પો કરીએ…!

૧. હું આખા વર્ષ દરમિયાન મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીશ.

૨. હું ઓફિસમાં નિયમિત જઈશ.

૩. હું ગુજરાતી સમાજ માટે નિયમિત સમય ફાળવીશ.

૪. સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા – વહેમ દૂર થાય તેવા સમાજ જાગૃતિના કામો કરીશ.

૫. હું વાતાવરણમાં પ્રદુષણ ઓછું કરવામાં મારુ યોગદાન આપીશ.

૬. દરેકને એક છોડનું બીજ રોપવા તથા તેનો ઉછેર-માવજત કરવા સમજાવીશ.

૭. ગુજરાતી સમાજના બાળકોને શિક્ષણનું મહ્ત્વ સમજાવીશ.

૮. દરેક માણસો સાથે હકારાત્મક અભિગમ અપનાવવાનો પ્રયત્ન કરીશ.

૯. નિરક્ષરતા દુર કરવામાં મારુ યોગદાન આપીશ.

૧૦. હું વર્ષ દરમિયાન પશુ-પંખી તથા અન્ય વન્યજીવો માટે સહાનુભૂતિ રાખી      પર્યાવરણ સમતુલિત રાખવામાં મારું યોગદાન આપીશ.

૧૧. હું સમગ્ર જીવનકાળ દરમિયાન વડીલો પ્રત્યે આદરભાવ રાખીશ.

૧૨. હું સમગ્ર જીવનકાળ દરમિયાન મારા દેશ માટે આદરભાવ રાખીશ.

૧૩. હું સમગ્ર વર્ષ દરમિયાન કોઈને દુઃખ થાય તેવું બોલીશ નહિ.

૧૪. હું સમગ્ર જીવનકાળ દરમિયાન મારા દેશ અને ગુજરાતી સમાજ માટે વફાદાર રહીશ.

૧૫. હું ભ્રષ્ટાચાર કરીશ નહિ કે કરાવીશ નહિ.

૧૬. હું નિરક્ષરતા દૂર કરવામાં મારું યોગદાન આપીશ.

૧૭. ગુજરાત અને ગુજરાતી સમાજના દરેક ઉત્સવોને આદર આપીશ.

૧૮. હું ગુજરાતના સર્વાંગી વિકાસમાં મારુ યથાયોગ્ય યોગદાન આપીશ.

૧૯. હું મારા સહકાર્યકરો સાથે આદરપૂર્વક વર્તીશ.

૨૦. ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતાને આદર આપીશ.

૨૧. હું આજીવન મારા ગુરુજનો,માતા-પિતાને પ્રેમ અને સહાનુભૂતિ પૂર્વક વર્તીશ.

અંતે જન્મોજન્મ મને પ્રભુ શિક્ષક તરીકે આજ ભારત અને ગુજરાતમાં જન્મ આપે તેવી
પ્રભુને પ્રાર્થના.

ડો. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

6 responses to this post.

 1. Posted by Ramesh Patel on 28/12/2009 at 11:27 pm

  ડૉ.શ્રી કિશોરભાઈ

  ઉમદા વિચાર શ્રેણી સાથે કાર્ય્રરત સ્વભાવ ને લીધે આપ પ્રેરણા સમાન છો.

  નિયમિત રીતે આપ સામાજિક ઉત્થાન માટે યોગદાન આપવા અગ્રેસર

  ભૂમિકા ભજવી રહ્યા છો.શ્રી ભરતભાઈના બ્લોગ પર શ્રી રજની ભાઈ ,શ્રી નવનીત ધવલ,શ્રિ કાન્તિભાઈ, બહેન નીમિષા

  અને ઘણા બધાના સહયોગથી,બ્લોગ જગત મ્હેંકી રહ્યું છે,સૌને નવા વર્ષની શુભેચ્છાઓ.

  અમારી સર્વીસ દરમ્યાન આપના વિચારો જેવા સૌની ઉન્નતીમાં પ્રભુ રાજી જેવા અનેક સાથી કાર્યકરો સાથે

  ફરજ નિષ્ઠા માણી છે અને સંતોષ છૅ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 2. Posted by Dr. Kishorbhai M. Patel on 29/12/2009 at 5:29 am

  Respected Shree. Rameshbhai Sir

  Thanx for Motivation

  Dr.Kishorbhai M. Patel

  Like

  Reply

 3. Posted by Parshottam Kotadia on 29/12/2009 at 6:47 am

  this is very good and great thought
  we will do this at new year
  from my side tamone lakh lakh Pranam,,and jay shri Krishna,,

  Like

  Reply

 4. અભિનંદન સાહેબ,ચાલો સંકલ્પ સાથે નવા વર્ષની આરંભ કરીયે..

  Like

  Reply

 5. Posted by premal on 30/12/2009 at 6:09 pm

  Veri nice.
  I am sure follow the rules.

  Like

  Reply

 6. માનનીય કિશોરભાઈ,

  દરેક ગુજરાતીએ લેવા જેવા સંકલ્પો

  .સરસ શબ્દાંકન ..વાહ સાહેબ વાહ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s