યુવાધન ” શિક્ષણ અને આધ્યાત્મ ” વિના ભટકેલ છે…!


યુવાધન ” શિક્ષણ અને આધ્યાત્મ ” વિના ભટકેલ છે…!

શિક્ષણ એ સર્વે સમસ્યાઓનો ઉકેલ છે,

જો જાગ્રતતા ન આવે તો તે મુશ્કેલ છે.

મેં ” ધો.૧૦ / ૧૨ પછી શું? ” અને ” સ્ટુડન્ટ કોર્નર ” ગૃપ મુકેલ છે.
પરંતુ ગુજરાતી ભાઈઓ તમારા જોડાયા વિના કામ અટકેલ છે.

યુવાધન ” શિક્ષણ અને આધ્યાત્મ ” વિના ભટકેલ છે,
તેથી જ તો યુવાધનની નજર આપણાં સૌના પર ટકેલ છે.

શિક્ષણ-આદ્યાત્મરુપી ઝાડ યુવાનો માટે રોપેલ છે,
આ ઝાડ પર હવે યુવાધન માટે ફળ લટકેલ છે.

આપ જેવા સેવાભાવી મિત્રો મને મળી શકેલ છે,
તેથી મારી દ્રષ્ટિ-સૃષ્ટિ હવે તમારા પર રુકેલ છે.

કિશોર આપ સૌને આમંત્રણ આપવાનું ચુકેલ છે,
પણ હમણાં જ આપ સૌને આમંત્રણ મોકલેલ છે.

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

4 responses to this post.

 1. સાહેબ ! તમો ખુબ સરસ કામ કરી રહ્યા સો ..શિક્ષણ વગર માણહ અધુરો છે.જુવાન્યાઓને તમારા બ્લોગથી માર્ગદર્શન મળશે.સમાજ સેવાના કાર્યો કરતા રહો તેવી જ શુભકામના સાથે કહુ છુ જય દ્વારકાધિશ

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આજે યુવા ધનને ભણતર સાથે ગણતર ની (પ્રેક્ટિકલ જ્ઞાનની) પણ એટલી જ જરૂરત છે અને તે માટે તમારૂ કાર્ય પ્રશંસનીય છે…

  અને સાથે સાથે આધ્યત્મ બહુજ જરૂર છે, પરંતુ આપણા કમ ભાગ્ય છે, કે ધર્મ ને આપણા કેહવાતા ધર્મ ધૂરંધરોએ મૂળ ની સાચી સમજ ના આપતાં પોતાની રીતને જ ધર્મ કરી આપેલ છે જે યુવાધન કે કોઈપણ ને પડતી ના માર્ગે લઇ જાય છે.

  સુંદર રચના !

  ધન્યવાદ …!

  Like

  Reply

 3. Posted by chandravadan on 20/08/2011 at 10:31 pm

  કિશોર આપ સૌને આમંત્રણ આપવાનું ચુકેલ છે,
  પણ હમણાં જ આપ સૌને આમંત્રણ મોકલેલ છે.
  Kishorbhai,
  The Student Corner Group was formed a few months back.
  Hope many had joined the Group.
  SHIKSHAN & ADHYAMIKTA are twin sisters..one is incomplete without the other.
  All the Best !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  Like

  Reply

 4. માનનીય કિશોરભાઈ,

  ખરી વાત છે….યુવાધનને ઉલાલામાં જ રસ છે.

  .સરસ શબ્દાંકન ..વાહ સાહેબ વાહ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s