મહાન શિક્ષણશાસ્ત્રી ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર…!


મહાન શિક્ષણશાસ્ત્રી ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર…!

એક છોકરો શેરીની લાઈટના સહારે ભણી રહ્યો હતો.

એક પરિચિતે કહ્યું, ” આટલું કષ્ટ ઉઠાવવા કરતાં

તો નોકરી કરી લે.” વિદ્યાર્થી બોલ્યો…મહાશય..!

આપ નથી જાણતા, આ મારી સાધનાનો, કસોટીનો

સમય છે.મુશ્કેલી છે તો શું થયું? મારી બૌધિક

ક્ષમતાઓ વધારવાની આવી તક ફરી કયારે મળશે?

આવો ઉત્ત્રર આપનાર વિદ્યાર્થી હતા મહાન શિક્ષણશાસ્ત્રી

ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર.

સૌજન્યતા ઃ પં.શ્રી.રામશર્મા આચાર્ય

સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

Advertisements

One response to this post.

  1. માનનીય કિશોરભાઈ,

    મહાન શિક્ષણ શાસ્ત્રી ને સો સો સલામ

    .સરસ શબ્દાંકન ..વાહ સાહેબ વાહ

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s