ધોરણ ઃ ૧૦ / ૧૨ બોર્ડની પરીક્ષા માર્ચ-૨૦૧૦ નું કાઉન્ટ-ડાઉન શરુ…!


ધોરણ ઃ ૧૦ / ૧૨ બોર્ડની પરીક્ષા માર્ચ-૨૦૧૦ નું કાઉન્ટ-ડાઉન શરુ ઃ

( ૪થી માર્ચ-૨૦૧૦…માત્ર-૬૦ દિવસ બાકી )


વિદ્યાર્થી મિત્રો…!

આજ દિન સુધીમાં હજારો અને લાખો વિદ્યાર્થીઓએ મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી

પ્રેરણા લઈ પોતાનું જીવન ચરિત્ર બનાવેલ છે, આપ પણ બોર્ડની પરીક્ષા નજીક હોય,

હતાશા, નિરાશા ખંખેરી, નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવાની દિશામાં પ્રયાણ શરુ કરી

દો. ચોક્કસ સફળતા તમારે આંગણે નિસ્ચિત સમયે દ્વાર ખખડાવતી આવશે જ.

માતા-પિતા, તમારા વડીલો, માનીતા અને વિશ્વાસુ શિક્ષકોનું માર્ગદર્શન મેળવી

તમારી મુશ્કેલી અને સમસ્યાને હળવી બનાવો. દરરોજ પુનરાવર્તન કરો, યાદ

રાખવાનું સરળ બનશે, લખી લખીને તૈયાર કરો.  લખવાથી તમારા આત્મવિશ્વાસમાં

વૃધ્ધિ થશે.


WHAT is TEST?

TEST Means……..!

T……Think well,

E…..Explain well,

S…..Study well,

T…..Try well

માસ દિવસો

જાન્યુઆરી ૨૯

ફેબ્રુઆરી ૨૮

માર્ચ ૦૩
——
૬૦ દિવસ
——–

અનેક ગુજરાતી સમાજના સભ્યોની શુભકામનાઓ

સાથે દરેક બોર્ડના અમારા બાળકોને બેસ્ટ લક…!

કુલ સાત વિષયો ઃ

કુલ દિવસો દરેક વિષય માટે હવે મળતા દિવસો = દિવસો / કુલ સાત વિષયો

એક વિષય માટે હવે મળતા દિવસો = ૬૦ દિવસો / કુલ સાત વિષયો

એક વિષય માટે હવે મળતા દિવસો = ૮.૫૫ દિવસો એક વિષય માટે આવે

હવે મારા વ્હાલા મિત્રો ભવિષ્ય તમારા હાથમાં છે.

સફળતા મળવાની જ છે.

ચિંતા કરવાની કોઈ જરુર નથી.

ખોરાકમાં કાળજી રાખશો.

બાઈક પર આવતાં જતાં કાળજી રાખવી.

નોંધ ઃ કડવી દવા માતા-પિતા, વડીલો જ પિવડાવતા હોય છે, તમારા ઉજ્જવળ

ભવિષ્યની ચિંતા એમને જ હોય છે. માટે તેમની સામે બોલશો નહિ.ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s