વૃક્ષો સંત સમાન છે…!


વૃક્ષો સંત સમાન છે…!


વૃક્ષો પોતે ખમી તાપ,

છાયા દે અન્ય સર્વને,

વળી ફળ ધરે મીઠા,

વૃક્ષો સંત સમાન છે…!

ઃઃ હરિન્દ્ર દવે ઃઃ

સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

One response to this post.

 1. Posted by Ramesh Patel on 06/01/2010 at 11:37 pm

  વિહંગ સંગ ઝૂમે મસ્તીથી મંજરી
  ગાતી રે ગીત છૂપા ઝૂમતી કળી
  સૂણજો રે સૂર મારા દિલડાના
  આજ વાયાછે વાયરા વસંતના

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  વૄક્ષ એ દેવતા છે,જીવનનો આધાર છે.રણછોડમાં પણ

  છોડ છે.સું દર કાવ્ય પંક્તિઓ વૄક્ષ પ્રેમ ને છલકાવે છે.

  અભિનંદન,ડો શ્રી કિશોરભાઈ
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  પરદેશમાં

  http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s