!!…વૃક્ષરાજને હંમેશા નમસ્કાર કરો…!!


!!…વૃક્ષરાજને હંમેશા નમસ્કાર કરો…!!

વૃક્ષના મૂળમાં બ્રહ્મા,

છાલમા વિષ્ણું ડાળીઓમાં રુદ્ર તથા મહેશ

તેમજ પાને પાને દેવતાઓનો નિવાસ છે.

વૃક્ષરાજને હંમેશા નમસ્કાર કરો…!!


રજુઆતકર્તાઃ

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

6 responses to this post.

 1. શ્રી કિશોરભાઈ,
  વૃક્ષને વદન કરાવતું સુનદર ગીત.

  Like

  Reply

 2. Posted by nabhakashdeep on 19/11/2013 at 12:32 am

  સાચે જ વૃક્ષ જ સર્વ જીવનનો આધાર છે. તેની મહત્તા આપે સરસ રીતે વર્ણવી.

  -રમેશ પટેલ(આકાશદીપ)

  તરુ આપણું સહિયારું
  ડાળે બેસી પંખી ટહુક્યું
  ધરતી તારી ગગન અમારું
  પણ ભલું , તરુ આપણું સહિયારું

  ફરફર ફરકે પર્ણ સજીલાં
  છેડંત અનિલ ગીત મજાંનાં
  શોભે રતુંબલ લઈ હીંચોળાં
  ભૂલશું કહેવાનું ભલા મારું તારું
  મહાદાતા, તરુ આપણું સહિયારું

  અમ વનપંખીનો આશરો મોટો
  બાંધ હવેલી, તું મળે ના જોટો
  ભરી હરખ, ગૃહે સંતાનો પલશું
  લીલુડું નવલું અનઘ રુપાળું
  માવતર, તરુ આપણું સહિયારું

  ૠતુઋતુના કામણ ખીલતા
  ખાટા મીઠા ફળોએ મ્હેંકતા
  આવ નીરખ મંગલ રૂપાળું
  અર્પે વિસામો કરુણાથી છલકતું
  અન્નકૂટ, તરુ આપણું સહિયારું

  ગગન ગોખથી વહેતી ધારા
  લીલાછમ હરખે ડુંગર ક્યારા
  શોભંત વનમાળે રૂપલું સુંવાળું
  સવાયા સંતસા ધરે નઝરાણું
  જગદાધાર, તરુ આપણું સહિયારું

  Like

  Reply

 3. વૃક્ષ નો મહિમા સુંદર રીતે વર્ણવ્યો … આજે વૃક્ષ બચાવવા થી જએએવ સૃષ્ટિ બચી શકશે… ખૂબજ અગત્યનો સંદેશ આપવા બદલ ધન્યવાદ !

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s