!!…કલાકાર હાથો વડે જીવનને શણગારે…!!


!!…કલાકાર હાથો વડે જીવનને શણગારે…!!


કલાકાર હાથો વડે જીવનને શણગારે

કલાકારિતાના અનેક ૫ક્ષ છે,

૫રંતુ દરેકની વ્યાખ્યા એક જ છે કે

અણગઢને સુગઢમાં બદલી દેવામાં આવે.

કુંભાર નકામી માટીને રમકડાંમાં બદલી નાખે છે.

સોની ધાતુના ટુકડામાંથી ઘરેણા બનાવી દે છે.

લોખંડને ઓગાળનારા તેના ઉ૫યોગી દાગીના

ભાગ બનાવીને સુંદર મશીન ઉભું કરી દે છે.

શિલ્પી ૫ત્થરના નાના મોટા ટુકડાઓને છીણી

હથોડીની મદદ વડે દેવપ્રતિમાઓમાં બદલી નાખે છે.

ઃઃ ગાયત્રી જ્ઞાન પ્રસાદ ઃઃ

સૌજન્યતા ઃ

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

રજુઆતકર્તા ઃ

ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

6 responses to this post.

 1. Posted by Ramesh l Patel on 22/01/2010 at 1:46 am

  લોખંડને ઓગાળનારા તેના ઉ૫યોગી દાગીના

  ભાગ બનાવીને સુંદર મશીન ઉભું કરી દે છે.

  શિલ્પી ૫ત્થરના નાના મોટા ટુકડાઓને છીણી

  હથોડીની મદદ વડે દેવપ્રતિમાઓમાં બદલી નાખે છે.

  Thanks for sharing nice views.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 2. રચનાત્મક શક્તિ એ માનવીને સૌથી મોટી પરમાત્મા પાસેથી મળેલી સૌથી મોટી બક્ષીસ છે..
  નાનેથી માંડી મોટે સુધીની દરેક વ્યક્તિમાં આ રૂચી મહદ અંશે કાર્યરત હોય છે..
  પરંતુ સકારાત્મક અભિગમ ધરાવતા વ્યક્તિઓમાં આ શક્તિનું બહુજ સુંદર પરિણામ જોવા મળે છે..
  મનુષ્ય ધારે તો અનેકાનેક કાર્ય-શક્તિ ધરાવી શકે છે..
  લાકડા-પત્થર-આરસ પર કોતરણી કરવી કે કુંભારના માટલા બનાવવા, સોના-ચાંદીના ઘરેણા-દાગીના બનાવવા કે લોખંડની વસ્તુઓ બનાવવી એ શક્તિ કે આવડત દરેક વ્યક્તિ કેળવી શકે છે..
  અને આવીજ રીતે કવિતા-ગઝલ-વાર્તા-લેખ-શાયરી લખવી એ પણ એક શક્તિ છે આવડત છે!!
  જ્યાં કારીગીરી છે ત્યાં ‘વિશ્વકર્મા’ છે અને જ્યાં કાગળ અને કલમનો ઉપયોગ છે ત્યાં વસે છે ‘સરસ્વતી’!!

  હર્ષદ રવેશિયા

  Like

  Reply

 3. આદરણીય શ્રી કિશોરભાઈ,
  કલાકાર અને કારીગરીની ક્ષમતાનું વિશ્લેષણ

  Like

  Reply

 4. Posted by SAVITA on 16/02/2011 at 12:32 pm

  આદરણીય શ્રી કિશોરભાઈ

  કલાકાર પોતાના હાથે જ જીવન શણગારે છે.

  Like

  Reply

 5. Posted by chandravadan on 26/08/2011 at 9:01 pm

  કલાકાર હાથો વડે જીવનને શણગારે
  AND CHANDRA SAYS>>>>>

  એ શણગાર નિહાળી ચંદ્ર હૈયે ખુશીઓ વહે,
  પણ એ તો “માનવતા”ના દર્શન કરવા આતુર રહે,
  કલાકારોને નિહાળતા નિહાળતા, એક “મહા કલાકાર”ને મળે,
  અરે તો, સૌમાં “માનવતા” મુકનાર મહાપ્રભુજીના દર્શન કરે,
  આવા દર્શનમાં સર્વ માનવી કલાકારોમાં છુપાયેલી માનવતાને શોધી રહે,
  આવી જ શોધમાં,ચંદ્ર જીવન તો પ્રભુ-ભક્તિમાં વહેતું રહે,
  નથી એને જ્ઞાન જોઈએ કે ના સંસારી માયામાં કોઈ રસ રહે,
  સૌમાં પ્રભુને નિહાળી,જીવનમાં એ તો આગેકુચ કરતો રહે !
  …….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo Chandrapukar Par Juni Posts ke Navi Posts.

  Like

  Reply

 6. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  ઈશ્વરે કોઈને કોઈ શક્તિ દરેક જીવમાં મૂકલે છે અને જે વિશેષ તેના જીવનમાં હોય છે, પણ દરેકની શક્તિ ઘણી વખત પેલી નજરમાં નથી જોવા પમાતા, અને તે સુષુપ્ત અવસ્થામાં ધરબાયેલી હોય છે, પરંતુ કોઈ જાણકારની દ્રષ્ટિ તેની ઉપર પડી જાય છે તો તે એક વિશેષ જીવનું દર્શન પણ કરાવી શકે છે…

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s