!!!…માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે…!!!


!!!…માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે…!!!

માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે

બાળક એના ડાબા હાથ પરજ હોય છે.

કારણકે શરીરમાં હ્દય ડાબી જ હોય છે.ને?

પરંતુ જો એજ બાળક્ને પિતા જયારે ઉપાડે છે,

ત્યારે બાળક્ને એના જમણાં હાથ પરજ હોય છે.

કારણ કે ડાબી બાજુ તો ખમીશનું ખિસુ હોય છે.

કે જેમાં રુપિયા ભરેલા હોય છે.

સ્ત્રી ચિત્તને લાગણીમાં રસ છે, જયારે પુરુષ ચિત્તને પદાર્થમાં રસ છે.

આપણે આમાં ક્યાં? જો કે કેટલાક અપવાદો  હોય શકે…!

હિ…હિ…હિ..હા..હા..

( પિતાજીઓને વિનતિ કે ખોટુ લગાડશો નહિ, માતા એ માતા છે.)

ડો. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Advertisements

6 responses to this post.

 1. Atyyant sundar….aapnu lakhan aneru chhe ..

  Like

  જવાબ આપો

 2. મા એ મા બીજા વડના વા…માની જગ્યા કોઈ લઈ શકે ખરું?

  સાઈટ સુંદર બનાવી છે..શુભેચ્છા..

  Like

  જવાબ આપો

 3. Posted by D.L.MODHA on 27/02/2010 at 6:17 પી એમ(pm)

  ADBHOT AVLOKAN APNU.

  Like

  જવાબ આપો

 4. વાહ ! અત્યંત સુંદર રજુઆત

  Like

  જવાબ આપો

 5. આદરણીય શ્રી કિશોરભાઈ,
  સરસ માતા અને પિતાના મનના ભાવોનું નિરીક્ષણ .

  Like

  જવાબ આપો

 6. Posted by kirtesh patel on 30/05/2011 at 10:35 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s