!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!!


!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!!

કલાકાર અણગઢ ચીજોને હાથ ૫કડી પોતાનાં સાધનોની મદદથી તેમને આંખને ગમે તેવી સુંદરતાથી ભરી દે છે અને કીંમતી બનાવી છે. કુંભાર માટીના રમકડા બનાવે છે. મૂર્તિકાર ૫થ્થરના ટુકડામાંથી દેવ પ્રતિમા ઘડી દે છે. ગાયક વાંસના ટુકડામાંથી બંસીનો અવાજ કાઢે છે. કાગળ, રંગ અને પીંછીં વડ કીમતી ચિત્ર બની જવાનું કાયૈ કટલા ચમત્કાર પેદા કરે છે, એને કોઈ ૫ણ જોઈ શકે છે.

પં શ્રીરામ શર્મા આચાર્ય

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

3 responses to this post.

 1. Posted by Ramesh Patel on 28/02/2010 at 3:02 am

  કેટલા સુંદર મનનીય અને અનુકરણીય પ.પૂ.આચાર્યશ્રીની અમૃત ધારા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 2. Posted by Ramesh Patel on 25/03/2010 at 11:25 pm

  ડૉ.શ્રી કીશોરભાઈ

  શિક્ષણ ક્ષેત્રે આપ જેવા તજજ્ઞ ,જેના હૈયે

  કેળવણી થકી સારા ભવિષ્યનું ચીંતન સદા

  રમતું ઊભરી આવેછે ,એમાટે બ્લોગ જગતના

  વાચકો ઋણી રહેશે.આ જ્ઞાન યજ્ઞની જ્યોતના

  અજવાળા સૌને સુખી કરશે એવી અભિલાષા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

  Reply

 3. Posted by yagnesh on 30/06/2012 at 5:48 pm

  dr shri kishorbhai, very good, khub saras shri gurudev na vicharo ne raju karva badal, khub khub abhinandan

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s