Archive for March, 2010

!!!…સંસારનો સુખી પતંગ…!!!


!!!…સંસારનો સુખી પતંગ…!!!

પહેલું સુખ તે નિરોગી કાયા,

બીજુ સુખ તે પ્રભુની માયા,

ત્રીજુ સુખ તે માત-પિતાની છાયા,

ચોથુ સુખ તે સારા સંસારની મોહમાયા,

પાંચમું સુખ તે સંતાનના પડછાયા,

છઠ્ઠુ સુખ તે પવિત્ર ધનની આશા,

સાતમું સુખ તે સારા પાડોશીની અભિલાષા,

આઠમું સુખ તે સારા મિત્રોની માત્રા,

નવમું સુખ તે નિઃસ્વાર્થ કર્તવ્યની યાત્રા,

દસમું સુખ તે પ્રાણી માત્ર પર દયા,

આગિયારમું સુખ તે પ્રભુ સ્મરણ જાત્રા…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯