!!!…સંસારનો સુખી પતંગ…!!!


!!!…સંસારનો સુખી પતંગ…!!!

પહેલું સુખ તે નિરોગી કાયા,

બીજુ સુખ તે પ્રભુની માયા,

ત્રીજુ સુખ તે માત-પિતાની છાયા,

ચોથુ સુખ તે સારા સંસારની મોહમાયા,

પાંચમું સુખ તે સંતાનના પડછાયા,

છઠ્ઠુ સુખ તે પવિત્ર ધનની આશા,

સાતમું સુખ તે સારા પાડોશીની અભિલાષા,

આઠમું સુખ તે સારા મિત્રોની માત્રા,

નવમું સુખ તે નિઃસ્વાર્થ કર્તવ્યની યાત્રા,

દસમું સુખ તે પ્રાણી માત્ર પર દયા,

આગિયારમું સુખ તે પ્રભુ સ્મરણ જાત્રા…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

8 responses to this post.

  1. Posted by Ramesh Patel on 01/03/2010 at 10:54 pm

    આદરણીય ડૉ.શ્રી કિશોરભાઈ

    સુંદર ચીંતનથી ભરેલા જીવન ઉપયોગી સુવિચાર પ્રસાદી

    માટે અભિનંદન.

    સંતોષ દેશે મહાસુખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    Like

    Reply

  2. વાહ ! અત્યંત સુંદર..રજુઆત પણ જોબરદસ્ત..

    Like

    Reply

  3. Exceelently conveyed the theme of the life

    Like

    Reply

  4. સુંદર રજુઆત

    અભિનંદન

    Like

    Reply

  5. ખુબ જ સમજવાલાયક માહિતી છે દરેક માનસ જો આ રીતે હાલે તો જીવનના અડધા દુખો દુર થઇ જાય છે.

    Like

    Reply

  6. સંસારનો ખુબસુરત પતંગ ચગાવ્યો છે..

    ખુબ સરસ શ્રી કિશોરભાઈ,

    Like

    Reply

  7. બહુજ સુંદર ચિત્રમાલા સાથે રજૂઆત કરી ઉત્તમ સંદેશ આપેલ છે. ધન્યવાદ.

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s