!!!…એક વાત યાદ રાખજો…!!!


!!!…એક વાત યાદ રાખજો…!!!

દોસ્તો તમે વેસ્ટર્ન કલ્ચરને અનુસરો,

તેનો વાંધો નથી, પણ એક વાત યાદ રાખજો,

કે સુરજ પણ જ્યારે જ્યારે વેસ્ટમાં ગયો છે,

ત્યારે હંમેશાં ડુબ્યો છે.

…..અજ્ઞાત…..

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯


Advertisements

7 responses to this post.

 1. હા વાત સાચી છે, ઈતિહાસ નું પુનરાવર્તન ના કરશો , આજ થી વર્ષો પહેલા આપના દેશ માં –
  ગોરા ઓ કેમ આવ્યા હતાં, યાદ છે ? મદદ લો પણ એમને માલિક ના બનાવો , એમની –
  મહેરબાની થી ખુશ એટલા ના થાવ કે ઈતિહાસ નું પુનરાવર્તન થાય.
  આપણાં દેશ નો સૂર્ય ઉદય થાય એ સારું છે , પણ અસ્ત ના થાય ,એ પણ આપને જ જોવાનું છે.
  પારકા લોકો ભાડવાત મટી ને ઘર ધણી ના બને .
  સીમા દવે

  Like

  Reply

 2. wow..sir ..Aa Drastikon Ek Shikshak Ek Tatva Chintak j Shodhi Shake …

  Jya Suraj Jeva Suraj Pan Dube Chhe
  Tyaa Loko Vaibhavi Ajvadu Shodhe Chhe

  Aapano Mitra
  Dhaval Navaneet

  Like

  Reply

 3. એકદમ સત્ય વાત છે.

  Like

  Reply

 4. એકદમ સત્ય વાત છે.

  Like

  Reply

 5. Posted by chandravadan on 02/01/2012 at 12:12 am

  It makes you Ponder.
  All in West is NOT GOLD.
  Adopt only the GOOD !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 6. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ખૂબજ સરસ અને સાચી વાત કહી…

  ૨૦૧૨ ના શરૂ થતા નવા વર્ષની આપણે તેમજ આપના પરિવારને ખૂબ સારી શુભકામનાઓ સાથે અંતરપૂર્વક ની શુભેચ્છાઓ !

  Like

  Reply

 7. સભ્યતા ના ડૂબી ને વિશ્વને દોરે તો જ સાચી સશક્ત સંસ્કૃતિ અને તે માટે
  સદા જાગૃતતા જોઈએ. સ્પેસમાં જાઓ તો સૂર્યોદય જ ,ક્યાં સંતાઈ આ દિશાઓ?
  આપનો સંદેશો હૃદય સ્પર્શી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s