!!!…જય ગણિત દેવા…!!!


!!!…જય ગણિત દેવા…!!!


જય ગણિત, જય ગણિત, જય ગણિત દેવા,
કેલ્સી થકી કરીએ અમો નિત્ય સેવા…જય ગણિત દેવા…!!!

વિગ્નેશ્વર ગુજકેટ, પ્રેકટિકલ સુખદાતા,
રીડિંગ લઈ જાણીએ અમો દ્રાવણની સાંદ્રતા…જય ગણિત દેવા…!!!

સફળ ત્રિકોણમિતિ, જીવદયાનો સ્નેહ,
” શિક્ષણ સરોવર ” માં ઉત્સવ આદર્યો…જય ગણિત દેવા…!!!

ત્રિજ્યા થકી દોરું, ગણિત રાણીનું વર્તુળ,
રેખાઓ જોડી કરો સૌનું સારું…જય ગણિત દેવા…!!!

વિજ્ઞાનપ્રવાહની આરતી જે કોઈ ગાશે,
તે શિક્ષણના પ્રતાપે ઈજનેર કે ડોકટર બનશે…જય ગણિત દેવા…!!!

*** રચયિતા ***

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯


7 responses to this post.

 1. જય ગણિત દેવા…! સુંદર ! કિશોરભાઈ,

  Like

  Reply

 2. બોલો ગણિત દેવાની જય.

  ખુબ સરસ શ્રી કિશોરભાઈ,

  Like

  Reply

 3. ગણિત ની બોલબાલા જય ગણિત દેવા. ખુબ સરસ કિશોરભાઈ
  માધવ મેજિક બ્લોગ

  Like

  Reply

 4. ડૉ.કિશોરભાઈ,

  આંકડાશાસ્ત્ર ના કવન પછી ગણિતનું કવન માણી આનંદ થયો.

  સરસ રચના !

  Like

  Reply

 5. Posted by naina shah on 19/09/2011 at 9:19 am

  સરસ રચના !!!!!!!!!!

  Like

  Reply

 6. Posted by chandravadan on 23/11/2011 at 11:09 pm

  જય ગણિત, જય ગણિત, જય ગણિત દેવા,…..
  With the Respects to Ganit, one can achieve a lot in one’s life.
  Nice Message !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 7. જય ગણિત દેવા,…..ખુબ સરસ

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: