!!!…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!


!!!…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!


બટાકો કહે હું તો શાકભાજીનો રાજા,

મારા વિના કેમ આવશે તમને મજા…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

શાકભાજીનો રાજા બટાકો,

લાવે મોઢામાં ઍતો ચટાકો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

ગમે તે શાકમાં હું તો જાઉં ભળી,

હે માનવ તું કેમ નથી શીખતો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

મને આરોગે શ્રીમંત-ગરીબ,

હું તો પહોંચુ તેમની કરીબ…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

ઉપવાસમાં પણ હું તો રહું આસપાસ,

બનું હું તો તેમનો મહેમાન ખાસ…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

હૂં તો ધરતી માતાને ખોળે થાઉ,

નાના-મોટેરાને ઉપયોગી થાઉ…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

માનવ બનાવે વેફર-બટાકાની પૂરી,

ઍ તો ચટણીમાં ખાય બોળી બોળી…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

માનવ જાતને કહે બટાકો હું તો જાઉ ભળી,

કિશોર કહે નૂતનવર્ષમાં જઈઍ બધા હળીમળી…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

+++++++++++++++

ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

Advertisements

6 responses to this post.

 1. Posted by સ્વપ્ન જેસરવાકર on 10/11/2010 at 6:07 am

  આદરણીય શ્રી કિશોરભાઈ,

  માનવ જાતને કહે બટાકો હું તો જાઉ ભળી,

  કિશોર કહે નૂતનવર્ષમાં જઈઍ બધા હળીમળી…બટાકો કહે હું તો શાકભાજીનો

  ખુબ જ સરસ. બટાકા ઉધીયામાં પણ ચાલે. સુરતી ઉધીયુ ખાવા ક્યારે બોલાવો છો .

  બટાકા દ્વારા માનવ જીવને સુંદર અને અનોખો ઉપદેશ.

  ધન્યવાદ…. શિક્ષણ સરોવરને …ડૂબકી મારવાનો અનેરો લ્હાવો મળ્યો .

  સ્વપ્ન…….પરાર્થે સમર્પણ..

  Like

  Reply

 2. Posted by NIL on 09/02/2011 at 3:08 am

  શ્રી કિશોરકાકા
  બટાકો એટલે શાકભાજી નો રાજા
  એ કોઈની સાથે ભળી શકે.

  Like

  Reply

 3. Posted by ભરત ચૌહાણ on 05/10/2011 at 3:53 pm

  Namskar,
  Shahebji tame to bateka na udaharan dwara saras bodhpath aapyo

  ગમે તે શાકમાં હું તો જાઉં ભળી,
  હે માનવ તું કેમ નથી શીખતો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

  Like

  Reply

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  બટેકા ની મહત્વતા આપના જીવનમાં કેટલી છે તે સુંદર ભાવ સાથે બતાવી…

  હા, તે ભળી તો દરેક સાથે જાય છે અપવાદ રૂપ ?

  આભાર !

  Like

  Reply

 5. Posted by chandravadan on 06/10/2011 at 7:50 am

  માનવ જાતને કહે બટાકો હું તો જાઉ ભળી,

  કિશોર કહે નૂતનવર્ષમાં જઈઍ બધા હળીમળી
  Ane…..
  Bhali Jayane Hu to Ek Thay Jau !
  Sau Ek Banta Nutan Varshe Anand Lau !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 6. સૌની સાથે જમાવી દે…સરસ સંદેશ.. International SHAK.

  ગમતી વાત ને ગમતી કવિતા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s