!…જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

!…જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

પહેલા તે ચરણમાં બાળ બની માની મમતા માંગી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

બીજા ચરણમાં બાળક બની માત્-પિતાનો પ્રેમ માંગી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

ત્રીજા તે ચરણમાં યુવાધન બની વિદ્યા મેળવી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

ચોથા તે ચરણમાં નેક બની ધન મેળવી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

પાંચમા તે ચરણમાં જીવન સંસાર માણી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

છઠ્ઠા તે ચરણમાં તું તારા પૂણ્ય-કર્મો કમાય લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

સાતમાં તે ચરણમાં સંસારના નિઃસ્વાર્થ સંબંધો નિભાવી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

આઠમા તે ચરણમાં તું પ્રભુને યાદ-ફરિયાદ કરી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

કિશોર કહે હરિના ઉપકારને માનવ તું શાનો વિસરે રે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

******************************************
ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

Advertisements

6 responses to this post.

 1. Posted by vinod desai on 04/12/2010 at 8:26 am

  Loved the poem about leaders

  lot of bitter truth expressed.
  let me tell you it is difficult to be popular and get elected time after time
  even most popular people like Amitabh Bacchan had to give up politics.
  To be a leader lot of aggressive personality needed.
  lot of dedication and desire to change needed
  you have billion critic and so many temptation and attraction in between
  and people who don’t want to listen to you all time jealousy competition
  connection and settlements needed.
  As modern life get complicated with media proper attire needed
  ypu goto address different crowd with different message and with delivery that is understandable to those public is needed
  Obama can be greatest speaker to American crowd an hopelessly fail in Gujarat or Indian politics. Modi needed Shah now will get somebody else to develop strategy. Indira gandhi needed Kamraj Yojna. Bajpai manmohan singh even Jawaharlal nehru needed Patel Gandhi etc to take power.
  So it is ok to be bitter about politics but not easy as it sound .

  Like

  Reply

 2. આદરણીય શ્રી કિશોરભાઈ,
  ખુબ સુંદર અભિયાન કાવ્ય દ્વારા સર્જીને સમાજને એક ન્યુનતમ સંદેશ આપ્યો છે.
  જીવન જીવવાની અને માતા પિતા ગુરુ વિધ્યાધન અને સંસારની સુંદર સમજ.

  Like

  Reply

 3. Posted by NIL on 09/02/2011 at 3:11 am

  શ્રી કિશોરકાકા,
  સાચી વાત છે. માનવ એક એવું પરની છે કે આ વાતને સત્ય કરી શકે છે.

  Like

  Reply

 4. Posted by chandravadan on 27/09/2011 at 8:15 pm

  કિશોર કહે હરિના ઉપકારને માનવ તું શાનો વિસરે રે,

  જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!
  The different stages of Human Life well told in a Poem !
  Liked it !
  DR. CHANDRAVADAN MISRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 5. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  જીવનના મૂલ્યો અને તેની યથાર્થતા એક સરળ ભાવ સાથે રચનામાં વ્યક્ત કરી અને સમાજને ને જીવન જીવવાની એક સાચી દિશાનું નિર્દેશન કરવા પ્રસંશનીય કોશીસ કરેલ છે …

  ધન્યવાદ …!

  Like

  Reply

 6. ડોશ્રીકિશોરભાઈ
  આપે સદવિચારો થકી ઉત્તમ સેવા આદરી છે. સંસ્કાર ઘડતર માટે
  આપ હર ડગલે આગળ વધી રહ્યા છો.અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s