!…કોમેન્ટસ કયા નામે મોકલવી…!

!…કોમેન્ટસ કયા નામે મોકલવી…!

રચના વાંચી મારૂ હૈયુ મલકાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

હૈયામાં સાગર છલકાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

ઈશ્વરનું નામથી મુખડું મલકાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

કોમેન્ટસ લખવામાં હું ગયો અટવાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

ગઝલ કવિતાનો રાફડો બંધાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

રોજ રોજ મુકામ બદલાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

હરિનું નામ સાંભળી મન હરખાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

કિશોર કહે ઠેર ઠેર ટહુકા સંભળાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

*********************************************

Dr. Kishorbhai Mohanbhai Patel

Smt.I.N.Tekrawala Higher Secondary School, Rander road, Surat

Advertisements

5 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ,

  કોમેન્ટ તો કિશોર નામે જ મોકલવી,

  સુરતમાં વસે ને શિક્ષક જ છે એ.

  ગુજરાતી નો સંભાળે છે કારભાર,

  કોમેન્ટ તો કિશો નામે જ મોકલવી.

  ખુબ જ સરસ છે. ધન્યવાદ

  Like

  જવાબ આપો

 2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  હરિનું નામ સાંભળી મન હરખાય,
  હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!
  કિશોર કહે ઠેર ઠેર ટહુકા સંભળાય,
  હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

  અરે સાહેબ આપના નામની મહત્વતા જ અતિ છે, આપના નામે જ મોલવી….

  સુંદર ભાવ અને રચના….
  આભાર …!

  Like

  જવાબ આપો

 3. ડૉ.કિશોરભાઈ,

  સુંદર ટહુકા..મન હરખાય,

  Enjoyed the sweetness.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  જવાબ આપો

 4. Posted by chandravadan on 23/09/2011 at 8:39 પી એમ(pm)

  “કોમેન્ટ” કયા નામે લખવી ?

  એ તો, ફક્ત એક જ નામે લખવી,

  વળી, ભાવથી કિશોર નામે જ લખવી,

  જો, કિશોર નામે લખી તમે,

  તો, “શિક્ષણ સરોવર”સરનામે મોકલવી તમે,

  આટલું જ ચંદ્રએ કહેવું છે સૌને,

  સિક્ષણ સરોવરે પધારશો, કહું સૌને,

  અને જો, આટલું માન્યું મારૂં તમે,

  તો, “ચંદ્રપૂકાર”પર પણ આવજો તમે !

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai….Post Vanchi Anand !

  Like

  જવાબ આપો

 5. વાહ વાહ કીશોરભાઇ… કયા નામે લખવી કંકુતરી …. કોમેન્ટસ કયા નામે મોકલવી…!સરસ …અને ખાસતો તમે સારી માવજત કરો છો…કલરફુલ અને સરસ કાર્ટુન સાથે જોવાની મઝા પડે છે…

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s