!…પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે…!


!…પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે…!

” શિક્ષણ સરોવર ” બ્લોગની પ્રથમ વર્ષગાંઠ તા.૧૦ / ૧૨ / ૨૦૦૯ ના રોજ

આદરણીયશ્રી.કાન્તિભાઈ કરસાલા સાહેબની વિશાળ દરિયાદીલી મદદથી શરૂ કરેલ.

સ્પેશિયલ થેંક્સ ટુ શ્રી.કાન્તિભાઈ કરસાલા સાહેબ

કારણ કે મારા બ્લોગની સંપૂર્ણ સજાવટ તથા આધુનિકતા ઍમણે જ બક્ષી છે.

તેમના વિના હું હંમેશા અધુરો છું અને રહીશ, આ બ્લોગ જગતમાં

નવા સુધારા જ્યારે કહ્યા ત્યારે વિના સંકોચે કરીને મને સતોષ આપેલ છે.

આ બ્લોગ જગતમાં હું નવો નવો હોવાથી જન્મ તારીખ પણ મારા જેવાને યાદ ન રહી ખેર,

પણ મને મળેલા સાથ સહકારને હું કેમ કરી ભૂલી શકું.

સૌ પ્રથમ મને ગુજરાતી કવિતા અને ગઝલ નિંગમાં જોડાવા માટે શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ(ગાંધીનગર) આમંત્રણ આપેલ,

હું જોડાયો. ઍમનો આ તબક્કે આભાર. કેમકે સારો માર્ગ બતાવ્યો,

નહિ તો મને આ દિશામાં ઓળખનાર કોણ?
મેં દાવેદારી આ સાઈટને કરી.
શ્રી.ભરતભાઈ સૂચકે સ્વીકાર કરી મને ઍમની આ સાઈટ પર સભ્ય તરીકે મને

” ગુજરાતી કવિતા અને ગઝલ નિંગમાં ” મને દાખલ કર્યો.
તેથી આ સાઈટ મારી માતૃસંસ્થા થઈ.

આભાર શ્રી.ભરતભાઈ સૂચક સાહેબ

શ્રી.ધવલભાઈ નવનીત સાહેબ મારી સમસ્યાઓ સોલ્વ કરતા રહ્યા, આભાર શ્રી.ધવલભાઈ

મારી કોઈપણ પોસ્ટ બિરદાવવાની ઍકપણ તક ચુક્યા નથી તેવા મિત્રોને કેમ ભુલી શકાય.

શ્રી.ભરતભાઈ સૂચક

શ્રી.ધવલભાઈ નવનીત

શ્રી.કાન્તિભાઈ કરસાલા

શ્રી.રજની ટાંક

શ્રી.રમેશભાઈ ( આકાશદીપ )

શ્રી.જયકાંતભાઈ જાની

શ્રી.ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )

બહેનશ્રી.સીમાબેન

મને મળેલ તે વખતેની સહકાર યાદી વિશાળ છે.જેમાં…….!

શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર )

શ્રી.ભરતભાઈ સૂચક

શ્રી.ધવલભાઈ નવનીત

શ્રી.કાન્તિભાઈ કરસાલા

શ્રી.રજની ટાંક

શ્રી.રમેશભાઈ ( આકાશદીપ )

શ્રી.જયકાંતભાઈ જાની

શ્રી.ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )

શ્રી.જુ’ભાઈ

શ્રી.સીમાબેન

શ્રી.પારૂબેન

શ્રી.પી.યુ.ઠક્ક્રર

શ્રી.દાવડા સાહેબ

શ્રી.રઘુવીર મહેતા સાહેબ ( મુંબઈ )

આવા અનેક મિત્રોના સાથ સહકારને આ તબક્કે યાદ કરૂ છું અને ઋણ સ્વીકાર કરૂ છું.

અંતે હવે મને ” વિચારોના આ વૃંદાવન ” માં આપના તરફ્થી સૂચનો જોઈઍ છે,

ખામી ખુબી જોઈઍ છે તે હું જરૂર પ્રતિક્ષા કરીશ.

મારા બ્લોગની મુલાકત લઈ ખામીઓ જણાવવા વિનંતિ છે કે કેમકે

” વખાણે તે યાર કહેવાય,

વખોડે તે પ્યાર કહેવાય.”

લિ.આપનો કિશોર

Advertisements

9 responses to this post.

 1. આપના બ્લોગની પ્રથમ જયંતિ પ્રસંગે ખુબ ખુબ શુભેચ્છાઓ.અને આપ આગળ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. અને મને અને મારા બ્લોગને આટલું માન આપવા બદલ આભાર.

  અભિનંદન
  http://rushichintan.com/

  Like

  Reply

  • શ્રી. કાંતિભાઈ

   જયગુરૂદેવ
   આપે મારા બ્લોગની જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવી બિરદાવ્યો તે બદલ તથા નવી દુનિયાના સૌ પ્રથમ દર્શન કરાવ્યા, મારી હરએક સમસ્યાના ઉકેલમાં હકારાત્મક અભિગમ બતાવી મને આ દિશામાં વાળવા બદલ હું આપનો હંમેશનો ઋણી રહીશ.

   Like

   Reply

 2. આદરણીય શ્રી કિશોરભાઈ,

  ” શિક્ષણ સરોવર “ની પ્રથમ વર્ષ ગાંઠ નિમિતે ખુબ ખુબ અભિનંદન.

  “શિક્ષણ સરોવર” લેખો અને કાવ્યો દ્વારા ઉભરાય અને એક વિશાળ

  લહેરાતો ઘૂઘવતો મહાસાગર બને અને તેમાંથી શિક્ષણના જ્ઞાન પિપાસુ

  ગણિત ,ભૂમિતિ, અને અસંખ્ય વિષયોની જ્ઞાન ગંગામાં ડૂબકી મારી પાવન

  થાય અને જીજ્ઞાસા રૂપી પ્યાસ બુઝાવે એવી કામના કરું છું

  આપના આગળના વર્ષોમાં ” શિક્ષણ સરોવર ” રૂપી પુષ્પ ખુબ ખીલે અને

  અવિરત જ્ઞાન પ્રવાહ વહેવડાવતું જ રહે એજ શુભ કામના સાથે આશીર્વાદ.

  સ્વપ્ન જેસરવાકર

  Like

  Reply

  • આદરણીયશ્રી. ગોવિંદભાઈ
   આપે મારા બ્લોગની જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવી મારામાં શિક્ષકત્વ જાગ્રત કર્યું તે બદલ આપનો હું ઋણી રહીશ. આપની આશાઓને હું શિરોમાન્ય કરી હંમેશા હકારાત્મક અભિગમ અપનાવીશ.

   Like

   Reply

 3. Congratulations for completing one year… may your blog live forever… All the very best… Keep posting….

  Like

  Reply

  • આદરણીયશ્રી. હિરેનભાઈ
   આપે મારા બ્લોગને શુભેચ્છા પાઠવી બ્લોગને જીવંત રાખવાની નેમ બતાવેલ છે, તે બદલ આભાર.

   Like

   Reply

 4. Posted by Ramesh Patel on 15/12/2010 at 10:43 am

  ડોશ્રી કિશોરભાઈ
  શિક્ષ્ણ જગતને સાંગોપાંગ ઓળખનાર અને જેના હૃદયમાં વિદ્યાર્થી નું હીત એ ઉત્તમ દેશ સેવા
  એવી ભાવના.આ બધું આપના સરોવરમાં લહેરાયું.આ સેવા યજ્ઞ જલતો રહી જ્ઞાન ઉજાશ
  પાથરતો રહે ,એવી શુભેચ્છા.જન્મ દીન મુબારક.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 5. ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ

  Like

  Reply

 6. કિશોરભાઇ,
  આપના બ્લોગને એક વર્ષ પુરુ થયું એ બદલ અભિનંદન…

  -નટખટ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s