!!!…Seven Secrete of a Successful Teacher…!!!


Advertisements

4 responses to this post.

  1. ડોશ્રી કિશોરભાઈ
    આપની મનનીય સર્વકાળે ઉપયોગી આવી લેખમાળાઓ , ભવિષ્યની
    ધરોહર છે. ખૂબ જ ચીંતનભરેલા સર્જન માટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  2. Posted by chandravadan on 27/08/2011 at 6:17 am

    કિશોરભાઈ,

    આ પોસ્ટ વાંચી.

    શિક્ષક કે શિક્ષીકાના જીવનમાં “સાત પગથીઆ” આપી, તમે સૌને માર્ગદર્શન આપ્યું છે…જે અન્યના જીવનમાં પણ લાગુ પડે છે !

    સુંદર !

    ડો. ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Mara Blog Par Avjo !

    Like

    Reply

  3. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    સારા શિક્ષકના ગુણો અને સારા વિધાર્થી બનવા માટેના જરૂરી પગથીઓ જે રીતે આપે કંડારી અને માર્ગદર્શન આપ્યું તે ભવિષ્યની કેડી સમાન બની રેહશે એક સફળતા ઇચ્છનાર માટે…

    ખૂબજ મનનીય વિચાર અને અસરકારક અને જીવનમાં ઉપયોગી દ્રષ્ટિ સૂચવવા બદલ ધન્યવાદ !

    Like

    Reply

  4. Posted by Ken on 25/10/2011 at 9:20 am

    very good thoughts about succsessful teacher.

    I hope all teachers will try very hard to make Gujarati a Rashtra Lipi.

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    http://kenpatel.wordpress.com/

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s