જેસરવાના ઝંડાપ્રેમી ગોવિંદકાકા ( સ્વપ્ન – જેસરવાકર )


જેસરવાના ઝંડાપ્રેમી ગોવિંદકાકા

સૌજન્ય: ચિત્રલેખા, તા. 27 ઓગસ્ટ-2007,

પત્રકારશ્રી. કેતનભાઈ ત્રિવેદી (પેટલાદ)

તંત્રીશ્રીનો, આભારસહ…!

ડૉ. કિશોરભાઈ એમ.પટેલે ટેલિફોનિક મંજુરી લઈ લેખ મુકેલ છે.

14 responses to this post.

 1. Posted by TEJAL on 07/01/2011 at 12:18 am

  મઝાનો માનવી….. દેશપ્રેમી …ઝંડાવીર… ગોવિન્દકાકા

  Like

  Reply

 2. Posted by chandu on 07/01/2011 at 12:21 am

  અમારા ગીવિંદ રાજા એટલે નવીનતાનો ભંડાર

  કૈક નવીન કરવાનો ઉત્સાહ…. શિક્ષકનું દિલ

  Like

  Reply

 3. આદરણીય શ્રી કિશોરભાઈ પટેલ
  આપનો ઋણાનુંબંધ સ્વીકારી આભાર દર્શાવું છું.
  આપના મારા પ્રત્યેના લગાવ માટે ખુબ ખુબ આભાર.

  Like

  Reply

  • આદરણીય ગોવિંદકાકા,
   તમે ટેલીફોન પર વાત કરી અને તેમાં પણ અપને ઝંડા ની પણ વાત થઇ પણ તમે આ ઝંડા ના સંગ્રહ વિષે ના જણાવ્યું. !!

   વંદન છે ગોવિંદકાકા ને. નસીબવંતુ છે જેસરવા જેને ગોવિંદકાકા જેવા વારસ મળ્યા.
   આભાર આ લેખ વહેચવા માટે.

   માધવ મેજિક બ્લોગ

   Like

   Reply

 4. Posted by rup on 07/01/2011 at 6:47 am

  જેસરવા ને સજાવવાનું સ્વપન એટલે ગોવિંદ કાકા
  આપે સરસ લેખ ચિત્રલેખા માંથી મુક્યો છે.
  તમને ય અભિનંદન.

  Like

  Reply

 5. શ્રી કિશોરભાઇ,
  આપે શ્રી ગોવિંદભાઇ પટેલની આટલી સરસ વાત કરી અને અહિં મુકી એ બદલ ધન્યવાદ.
  આમ તો ગોવિંદભાઇ સાથે ટેલિફોનિક વાત-ચીત થયેલી પરંતુ એમના આ જીવનવિશે અને એમણે કરેલા પ્રયત્નો વિશે તો આજે જ ખબર પડી.
  ખુબ સરસ પ્રયાસ કરે છે ગોવિંદભાઇ.

  Like

  Reply

 6. Posted by ZIGGY on 08/01/2011 at 2:25 am

  REALLY NICE ..ITS CALL LOVE COUNTRY
  GOOD JOB… PROUD FOR VILLAGE

  Like

  Reply

 7. Posted by atish on 08/01/2011 at 2:30 am

  जिन्दगीमे कुछ करनेकी तमन्ना .

  बहुत कम लोग ऐसे दीखते हे . क्या छोटे गावमे किया हे

  धन्वाद आपको और गोबिन्दजी को हमारी ओरसे भेजना

  Like

  Reply

 8. Posted by agirish on 08/01/2011 at 11:27 am

  શ્રી કિશોરભાઈ,

  તમે એક નવું પગથીયું ભર્યું છે

  જેણે સારું કર્યું છે તેને વખાણ્યું છે

  વાચી સલામ કરવાનું મન થાય તેવું વ્યક્તિત્વ.

  માનવા જાણવા મળ્યું …અભિનંદન

  Like

  Reply

 9. Posted by nimbo on 08/01/2011 at 11:48 am

  kishorbhai,

  khub janva jevo lekh che . govindbhai skulna

  balko mate sari jankari lavya che . mare pan

  mara gaamma mukva che. help karjo ……

  Like

  Reply

 10. Posted by kalp on 08/01/2011 at 11:54 am

  શ્રી કિશોરભાઈ,

  ગોવિંદભાઈ ને મળવાનું મન થાય એવું લેખ વાચી

  થાય છે . જો સરનામું કે ફોન નંબર હોય તો જણાવશો .

  વાતચીત થી નવું કૈક જાણવા મળે. સરસ લેખ

  ધન્યવાદ તમને અને પત્રકાર ભાઈ અને ચિત્રલેખાને

  Like

  Reply

 11. Posted by NIL on 09/02/2011 at 3:17 am

  શ્રી કિશોરકાકા,
  મારે ય આ ઝંડા જોવા છે. મારે ગોવિદ કાકાને મળવું છે.
  મઝા આવી ખુબ સરસ અભિનંદન આપને.

  Like

  Reply

 12. Posted by HASMUKH on 16/02/2011 at 12:22 pm

  આદરણીય શ્રી કિશોરભાઈ,

  જેસરવા એટલે ગોવિદ કાકા અને ગોવીન્દ્કાકા એટલે જેસરવા

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: