મોંઘવારી રે, હો…મોંઘવારી રે…!


મોંઘવારી રે, હો…મોંઘવારી રે…!

મોંઘવારી રે, હો…મોંઘવારી રે

તું તો ઘુમે બધે અલમારી રે,


ગરીબોને રડાવનારી રે,

પરસેવો પડાવનારી રે… હો…મોંઘવારી રે…!


કાંદાના ભાવો વધ્યા,

બટેટાના ભાવો વધ્યા… હો…મોંઘવારી રે…!


ના વધ્યા માનવના ભાવો,

સ્વપ્નોને ચકનાચુર કરનારી રે… હો…મોંઘવારી રે…!


દર્દોને વધારનારી રે,

કુટુંબને ડરાવનારી રે… હો…મોંઘવારી રે…!


હિન્દુસ્તાનને શરમાવનારી રે,

બધાને અકળાવનારી રે… હો…મોંઘવારી રે…!


 

પેટ્રોલ-ડિઝલના ભાવોએ,

ગાડી મુકાવી પાર્કિંગમાં… હો…મોંઘવારી રે…!

 

 

મોંઘવારીની મોટી સવારી,

મોંઘવારીની સવારી આવી રે… હો…મોંઘવારી રે…!

 

 

 

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

Advertisements

6 responses to this post.

 1. simply excellent……….!!

  Like

  Reply

 2. આદરણીય શ્રી કિશોરભાઈ,

  મોઘવારી રામાયણમાં આપે સર્વેની વ્યથા કાવ્યનુંસ્વાદમાં ખુબ સરસ વાણી લીધી છે.

  Like

  Reply

 3. Posted by CHANDR on 08/02/2011 at 12:44 pm

  ભાવો વધારતી ને ગરીબોને ચિંતા કરાવતી

  અબાલ વૃદ્ધ મધ્યમ વર્ગને કાયમ રડાવતી

  મસ્તી મઝાનું કાવ્ય સરસ છે.

  Like

  Reply

 4. Posted by NISHI on 09/02/2011 at 2:15 am

  શ્રી કિશોરભાઈ,
  મોઘવારી રે ભાઈ મોઘવારી મનમોહક મોઘવારી

  Like

  Reply

 5. Posted by chandravadan on 12/02/2011 at 12:30 am

  Kishorbhai,
  Nice Rachana on the REALITY.
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on Chandrapukar…Hope to see you again.

  Like

  Reply

 6. Posted by HASMUKH on 16/02/2011 at 12:20 pm

  આદરણીય શ્રી કિશોરભાઈ,

  હિન્દુસ્તાનને શરમાવનારી રે,

  બધાને અકળાવનારી રે… હો…મોંઘવારી રે…!

  ખુબ જ સરસ. મોઘવારી રામાયણ.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s