!…તારા નયનોની ભીતરમાં…!


 

!…તારા નયનોની ભીતરમાં…!

 

સ્વપ્ન સજાવી બેઠો તારી યાદમાં,

ક્યારનો ખોવાઈ ગયો હું સંવાદમાં,

 

તારા વિના લાગે મારૂ ભવન,

એક બંધિયાર, ગાઢ વન જેવું,

 

હું કરવા જાઉં જીવનને સજીવન,

પ્રયત્ન કરતો રહીશ આજીવન,

 

ક્દાચ અણધારી થાય મારી વિદાય,

તો પણ તું યાદ રાખશે સદાય,

 

કદાચ દાયકાઓ વીતી જાય,

કદાચ કાયદાઓ બદલાય,

 

પણ મને ખાતરી છે કે,

તારા નયનોની ભીતરમાં,

 

વહેતી સરિતામાં મારા,

નામની એક કવિતા વહે છે.

*************************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

 

Advertisements

5 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ,

  વહેતી સરિતામાં મારા,

  નામની એક કવિતા વહે છે.

  વાહ ક્યાં ખુબ કહી. અફલાતુન

  તમારા નામની કવિતા દરેકના હદયમાં વહે છે. તે કેમ ભૂલાય.?

  આપનું નામ તો એક અવસ્થા સાથે જોડાયેલું છે . અને તે અવસ્થાની

  યાદ દરેકના દિલમાં ઉડી છાપ મૂકી જાય છે.

  Like

  Reply

 2. Posted by CHANDR on 08/02/2011 at 12:41 pm

  મસ્તી મઝાનું કાવ્ય સરસ છે.

  Like

  Reply

 3. Posted by ZIGGI on 09/02/2011 at 2:59 am

  શ્રી કિશોરભાઈ
  સ્વપ્ન સજાવી બેઠો તારી યાદમાં,
  ક્યારનો ખોવાઈ ગયો હું સંવાદમાં,
  સુંદર સપનો સજાવો છો.

  Like

  Reply

 4. Posted by chandravadan on 30/11/2011 at 11:31 pm

  તારા વિના લાગે મારૂ ભવન,

  એક બંધિયાર, ગાઢ વન જેવું,
  HaiyaaNi VicharDhara !
  Post Gami !
  CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

  Like

  Reply

 5. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  સ્વપન દ્વારા સ્વાંદ જે રચો છો તે ખૂબજ પ્રશંસનીય છે.. સિન્ડ્ર અને ઉત્તમ પ્રયાસ.

  ધન્યવાદ !

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s