!…સંત સમીપ જવા માટે છે વસંત…!


 

!…સંત સમીપ જવા માટે છે વસંત…!

 

માનવ તું રહે સદાય પ્રભુની છાયામાં,

ન રહેતો કદી પૈસાની મોહમાયામાં

 

લોભ કદી કરતો નથી, માણસ ભલો,

કાયા ચાલી જશે ને રહી જશે પડછાયા

 

વસંત લાવે પ્રેમ આ ધરતી પર,

કરી લે માનવને પ્રેમ તું રતીભાર

 

પ્રેમને બે દ્વાર છે, એક

સૌ પ્રથમ આપો, બીજા હાથે મેળવો

 

પ્રેમની ચાદર બિછાવી તો જો,

તો તારે દર દર ભટક્વું ન પડે

 

પ્રેમનો સંદેશો છે વસંત,

પ્રેમનું મિલન છે વસંત

 

સંત સમીપ જવા માટે છે વસંત,

મોક્ષ પામવા છે, છે સંત જેવી વસંત

 

અમાપ ગુણોનો ભંડાર છે વસંત,

માનવ તું જીવનમાં કંડારશે પ્રેમ

**********************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

 

 

 

 

 

 

Advertisements

7 responses to this post.

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,

    વસંત લાવે પ્રેમ આ ધરતી પર,

    કરી લે માનવને પ્રેમ તું રતીભાર

    વસંતના વધામ્નાને પ્રેમભેર વધાવ્યા છે.

    ખુબ જ સુનદર

    Like

    Reply

  2. પ્રેમનો સંદેશો છે વસંત,
    પ્રેમનું મિલન છે વસંત
    ઘણા નથી જાણતા કે વસંત પંચમી દેશી વેલેન્ટાઈન ડે છે.તમારો આ દૈવી પ્રેમ સંદેશો ગમ્યો.

    Like

    Reply

  3. Posted by CHANDR on 08/02/2011 at 12:39 pm

    વસંતના આગમનને ખુબ વધાવ્યું છે આપે ગીત દ્વારા.

    Like

    Reply

  4. Posted by NISHI on 09/02/2011 at 2:13 am

    શ્રી કિશોરભાઈ,
    વસંતમાં પ્રેમ રૂપી પરમાત્માનું સ્વરૂપ

    Like

    Reply

  5. Posted by ZIGGI on 09/02/2011 at 3:00 am

    શ્રી કિશોરભાઈ
    સંત પાસે જવા માટે દિલમાં વસંત ખીલવી જોઈએ.

    Like

    Reply

  6. Posted by chandravadan on 30/11/2011 at 11:33 pm

    લોભ કદી કરતો નથી, માણસ ભલો,

    કાયા ચાલી જશે ને રહી જશે પડછાયા
    Sundar Vichar !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  7. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    સંતનું સમાગમ જ જીવનમાં વસંત લાવી દે છે…

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s