!!!…હું આગળ જતાં પલભર અટકી ગયો…!!!


!!!…હું આગળ જતાં પલભર અટકી ગયો…!!!

શબ્દના સાગરમાં ડુબકી,

લગાવી તો હું ઝબકી ગયો.

સામે દેખાયા મને ક્ટકી ખાનારા,

હું આગળ જતાં પલભર અટકી ગયો.

 

ગરીબી સામે કેટલા ટકી ગયા,

ને કેટલા મોંઘવારીમાં લટકી ગયા.

 

મોઘવારી માટે હું જવાબદાર નથી,

એમ એકબીજાને ખો આપી આજે કેટલા છટકી ગયા.

 

વચન આપનારા મોટાભાગના છકી ગયા,

આમ તેમ જોતાં મોટાભાગના ભટકી ગયા.

 

યાદ રાખજો આવનારા દિવસોમાં જો ચીટકી ગયા,

તો જરૂર ખાલી નીકળશે મતપેટીની મટકી.

 

કિશોર કહે સમય વહી જશે ટીક ટીક કરતો,

સેવક બની સમાજની સેવા તો કરી લે ઠીક ઠીક.


*******************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

 

 

Advertisements

8 responses to this post.

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,

    યાદ રાખજો આવનારા દિવસોમાં જો ચીટકી ગયા,

    તો જરૂર ખાલી નીકળશે મતપેટીની મટકી.

    સામાની સેવાને નામે મેવા ખાઈ દેશને લુટતા નેતાઓને માર્મિક ભાષામાં

    એક સુંદર ટકોર. ખુબ સરસ કવિતા

    Like

    જવાબ આપો

  2. માનનીય શ્રી કિશોરભાઈ,

    આપ નું આ કાવ્યાત્મક વ્યંગ ખુબ ગમ્યો. આપે જે રીતે અત્યાર ના પરાવલંબી અને અન્ધેરતંત્ર ચલાવતી સરકાર પર વ્યંગ કર્યો છે તે ૧૦૦% સાચ્ચો છે. જો આ લોકો સમય ને પારખીને નહિ સુધરે તો હવે મતપેટીઓ ખાલી નહિ પણ આ જ મતપેટીઓ તેઓના માથા પર ફોડશે આ ભારત દેશ ની પ્રજા.
    આ લાઈન મને ખુબ ગમી :

    ” મોઘવારી માટે હું જવાબદાર નથી,
    એમ એકબીજાને ખો આપી આજે કેટલા છટકી ગયા.”

    Like

    જવાબ આપો

  3. આદરણીય શ્રી કિશોરભાઈ,

    વચન આપનારા મોટાભાગના છકી ગયા,
    આમ તેમ જોતાં મોટાભાગના ભટકી ગયા.

    યાદ રાખજો આવનારા દિવસોમાં જો ચીટકી ગયા,
    તો જરૂર ખાલી નીકળશે મતપેટીની મટકી

    કિશોર કહે સમય વહી જશે ટીક ટીક કરતો,
    સેવક બની સમાજની સેવા તો કરી લે ઠીક ઠીક.

    વ્યંગ સાથે વૈધક રજૂઆત રાજકારણી માટે આપની રચનામાં જોઈ, ખૂબ પસંદ આવી.

    Like

    જવાબ આપો

  4. Posted by shashvat on 18/02/2011 at 8:35 પી એમ(pm)

    wah bhai wah…..
    aap ni vat to sav sachi 6 pan aam khali vat karye thodu chalse???

    Like

    જવાબ આપો

  5. superb…continue

    congratulations

    visit this page :http://www.shreenathjibhakti.org/gaushala.htm

    dr sudhir shah na vandan

    Like

    જવાબ આપો

  6. Nice message to Youth…..But these message should be a part of family system or like traditions in India. Social work is something ‘who cares?’…’is it my duty?’….’govt is not doing anything…’..
    People goes to temple everyday. stick to blind traditions, but ‘social work?”’ ‘NO TIME’…
    Don’t know, how we can change this mentality.
    In UK I have seen ‘Volunteer work’, ‘Social work’ is part of life style….at least 2 hours weekly many people does.

    Like

    જવાબ આપો

  7. સરસ સાંભળ્યા કરીએ તેવું ભજન.આનંદ થયો.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  8. સરસ પ્રજાની વેદના ઝીલતું કવન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s