!!!…અખુટ નવ રત્નો સમાન છે, બ્લોગોનો ભંડાર…!!!


!!!…અખુટ નવ રત્નો સમાન છે, બ્લોગોનો ભંડાર…!!!

જો કદાચ અણધારી થાય મારી વિદાય,

તો અવગુણોને અવગુણી યાદ કરશો સદાય.

 

આજનો દિ’ છેલ્લો છે એમ માની ચાલુ છું રોજ,

આપની નવી ‘ કૃતિ ’ મુકતા રહેશો દરરોજ.

 

દેહનું વિસર્જન થાય તે પહેલાં,

સર્જન કરી લઉં, નવસર્જન કરી લઉં.

 

હજારો માઈલ દુર છો આપ સૌ,

પરંતુ માઈલો સુધી ફેલાઈ છે આપની સ્માઈલ.

 

મળે છે, જ્યારે આપના સંદેશાઓ,

ત્યારે યાદ આવે છે ચારે દિશાઓ.

 

બ્લોગ જગતનો એક છે હું પથિક,

મળ્યા મને મિત્રો આપ સૌ રસિક

 

અખુટ નવ રત્નો સમાન છે, બ્લોગોનો ભંડાર,

કિશોર તું પણ તારી એક કવિતા કંડાર.

 

************************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ, સુરત-9

 

Advertisements

7 responses to this post.

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,

    મળે છે, જ્યારે આપના સંદેશાઓ,

    ત્યારે યાદ આવે છે ચારે દિશાઓ.

    વાહ રે વાહ બ્લોગ જગતના મિત્રોને યાદ કરીને સુન્દર કાવ્ય રચ્યું છે.

    Like

    Reply

  2. saras..

    keep going on..!

    Like

    Reply

  3. કિશોરભાઈ સાહેબ સુંદર રચના કંડારી છે .
    જો કદાચ અણધારી થાય મારી વિદાય,

    તો અવગુણોને અવગુણી યાદ કરશો સદાય.
    કિશોરભાઈ સાહેબ શુભ શુભ વિચારો . આપની શિક્ષણ ક્ષેત્રેની કામગીરી સદાય યાદ રહેશે અને અવગુણો કરતા સદગુણો વધાર હોવાથી સમાજને માત્ર સારું જ દેખાશે .હજુ સફર મધ્ય સુધી પહુંચી છે તો આગળની સફળ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ .

    Like

    Reply

  4. ખુબ સરસ કિશોરભાઈ.

    Like

    Reply

  5. બ્લોગ જગતનો એક છે હું પથિક,
    મળ્યા મને મિત્રો આપ સૌ રસિક

    સુંદર રચના થઈ છે કિશોરભાઈ,
    આપની લાગણી બદલ આભાર !

    Like

    Reply

  6. કિશોરભાઈ, વાહ અતિ ઉત્તમ સંદેશો…

    જો કદાચ અણધારી થાય મારી (પણ) વિદાય,
    તો (મારા) અવગુણોને અવગુણી (મને પણ) યાદ કરશો સદાય……

    Like

    Reply

  7. Posted by Arvind Adalja on 20/02/2011 at 10:35 pm

    શ્રી કિશોરભાઈ
    સુંદર રચના !

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s