!…સાચા એક, દો, તીન, ચાર…!


!…સાચા એક, દો, તીન, ચાર…!


 

એક, દો, તીન,ચાર

બાળકોને આપો સારા વિચાર,

પાંચ, છ, સાત, આઠ

નિત્ય કરો પ્રભુના પાઠ,

નવ, દસ, અગિયાર, બાર

ખોલો સંસ્કૃતિના દ્વાર,

તેર, ચૌદ, પંદર, સોળ

દીકરીના જન્મ પર વગાડો ઢોલ,

સત્તર, અઢાર, ઓગણીશ, વીસ

સંસ્કૃતિના પાઠો હું શીખવીસ,

એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ

દીકરીનો જન્મ એ અમારી ચોઈસ,

પચ્ચીસ, છવ્વીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ

બાપુના સત્ય, અહિંસાના પાઠો શીખવીસ,

ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ

કિશોર કહે હવે હું અહીં અટકીશ

******************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા, ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

 

Advertisements

4 responses to this post.

 1. ખુબ સરસ…

  Like

  Reply

 2. આદરણીય શ્રી કિશોરકુમાર,

  તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ

  ગુજરાત ગૌરવ કેરી તમે પડજો ચીસ

  આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ

  જય જય ગરવી ગુજરાત બોલો તાલી પાડી

  બેતાલીસ ત્રેતાલીસ ચુવાલીસ પિસ્તાલીસ છેતાલી

  ભારત માતાકી જય .વન્દે માતરમ બોલો દઈ તાલી

  સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને બોલો પચાસ

  ભય, ભૂખ ભ્રષ્ટાચાર ફેલાવતા પોકળ નેતાનો થયે નાશ.

  ખુબ સરસ ..કિશોર કુમારજી. ધન્યવાદ

  Like

  Reply

 3. Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 07/03/2011 at 5:22 am

  આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આપે સાચે જ મારા કરતાં ઉચ્ચકક્ષાના એક, દો, તીન, ચાર

  બનાવ્યા, પ્રેરણા બદલ આપનો ખુબ ખુબ આભાર

  Like

  Reply

 4. ડૉ.કિશોરભાઈ,

  એકડા – બગદા સાથે સારા પાઠ ભણાવ્યા. બસ આમ જ સંસ્કૃતિના પાઠ પણ ભણાવશો.

  સરસ જોડકણું.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s